|
| હોન્ડાની સ્મોલ કાર 10 જૂને લોન્ચ |
| રવિવાર, 10 મે 2009 ( 16:20 IST ) | |
જેની લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી હતી. તે હોન્ડાની નાની કાર માટે હવે વધુ રાહ જોવી નહીં પડે. ભારતમાં મિડસાઇઝની સૌથી વધારે કાર વેચનાર હોન્ડા પહેલી વખત ભારતમાં નાની કાર લાવે છે.
આ માટે હોન્ડાએ સમગ્ર વિશ્વનું બેસ્ટસેલર મોડલ ઝેઝ પસંદ કર્યું છે. આ કારની કિંમતમાં જ મોટી કાર ખરીદી શકાય તેવી રાખવામાં આવશે. આ કાર બીજી નાની કાર સરખામણીએ મોંઘી હશે. તેની કિંમત લગભગ રૂ. 7 લાખની આસપાસ રહેશે. તેની સરખામણીએ તમને મારુતિ સ્વિફ્ટ 3.9 લાખથી 5.1 લાખ રૂપિયામાં, હુન્ડાઈ આઈ-20 4.7 રૂપિયામાં અને અત્યાર સુધીની સૌથી મોંઘી કાર સ્કોડા ફેબિયા 4.9 થી 7.6 લાખ રૂપિયામાં મળી જશે.
જો કે નાની કાર હોવા છતાં લક્ઝુરીયસ કારને લાગે તેવી દરેક ફેસીલીટી છે. પણ 7 લાખની કિંમત વધારે હોવાથી ભારતીય ગ્રાહકોને કેવો પ્રતિભાવ આપે છે, તે જોવું રહ્યું.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ... |
| |
|
|
|
|
 | | ap |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં... |
| |
|
|
|
|
|
|