|
| સેંસેક્સ 173 અંક ચડ્યો |
| મુંબઈ (ભાષા), ગુરુવાર, 7 મે 2009 ( 12:26 IST ) | |
નીચલા સ્તર પર કોષોની લેવાલીથી મુંબઈ સ્ટોક એક્સચેંજનો સેંસેક્સ આજે આરંભિક વેપારમાં 173 અંકથી વધારે ચડી ગયો. ત્રીસ શેરો પર આધારિત સેંસેક્સ શરૂઆતી વેપારમાં 173.24 અંક વધીને 12,125.99 અંક પર પહોંચી ગયો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 48.95 અંક ગાબડીને 3,674 અંક પર પહોંચી ગયો.
બજાર સુત્રોએ કહ્યું કે, ગત કારોબારી સત્રમાં શેરોના મૂલ્યમાં આવેલા ઘટાડાથી શેરોની લેવાલી શરૂ થવાથી બજારમાં મજબૂતી આવી.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ... |
| |
|
|
|
|
 | | ap |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં... |
| |
|
|
|
|
|
|