|
| સેંસેક્સ બીજા દિવસે પણ નબળો રહ્યો |
| મુંબઈ (ભાષા), બુધવાર, 6 મે 2009 ( 17:56 IST ) | |
બેન્ક, રીયલ્ટી અને ધાતુ ખંડના શેરોમાં નફો વેચવાલીને પગલે બીએસઈનો સેંસેક્સ બુધવારે 178 અંક વધુ તુટ્યો. સેંસેક્સ કાલે પણ નરમીની ધારણા સાથે નામ માત્રના ઘટાડા સાથે બંધ થયો હતો.
ત્રીસ શેર આધારિત સેંસેક્સ આજે વેપાર દરમિયાન 12,272.10 અને 11,899.41 ની સીમા વચ્ચે રહ્યો અને અંતમાં 178.33 અંકના ઘટાડા સાથે 11,952.75 પર બંધ થયો.
નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 36.85 અંક તુટીને 3,625.05 પર બંધ થયો. વેપાર દરમિયાન એક વાર ઉપરમાં 3700 ના મનોવૈજ્ઞાનિક સ્તરને પાર કરી ગયો હતો.
વેપારીઓનું કહેવું છે કે, રાષ્ટ્રીય રાજધાની સહિત દેશના કેટલાક અન્ય ભાગોમાં કાલે મતદાન થવાનું છે. જેને જોતા સટોડિયાઓ તથા સામાન્ય રોકાણકારોએ નફા વેચવાલી કરી જેની અસર બજાર પર રહી.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ... |
| |
|
|
|
|
 | | ap |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં... |
| |
|
|
|
|
|
|