યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર વેપાર સમાચાર
માઈક્રોસોફ્ટમાં કર્મચારીઓની છંટણી શરૂ
સીએટલ (ભાષા), બુધવાર, 6 મે 2009   ( 15:12 IST )
માઈક્રોસોફ્ટે જાન્યુઆરીમાં કરવામાં આવેલી 5,000 કર્મચારીઓની છટણીની જાહેરાતને અમલીજામો પહેરાવાનું શરૂ કરી દીધું છે.

માઈક્રોસોફ્ટે જે સમયે પ્રથમ વખત કર્મચારીઓની છંટણીની જાહેરાત કરી હતી એ સમયે તેણે કહ્યું હતું કે, તે 1400 નોકરીઓની કપાત તત્કાલ કરશે અને શેષ કર્મચારીઓને 18 માસના સમયગાળા દરમિયાન બહારનો રસ્તો દેખાડવામાં આવશે.

સોફ્ટવેર કંપનીએ હવે જે છંટણીની જાહેરાત કરી છે ત્યાર બાદ 5000 કર્મચારીઓની છંટણીનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. કંપનીએ કહ્યું કે, જે કર્મચારીઓની છંટણી કરવામાં આવી તે અમેરિકા અને અન્ય દેશોમાં કાર્યરત છે.

આ કર્મચારીઓને કંપની રાહત પેકેજ આપશે. માઈક્રોસોફ્ટે કહ્યું કે, નોકરીથી કાઢવામાં આવેલા આ કર્મચારીઓમાં કેટલાકને કંપની ફરીથી કામ પર રાખી શકે છે કારણ કે, તે 2000 થી 3000 નવી નોકરીઓનું સૃજન કરવા જઈ રહી છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
સેંસેક્સની નબળી શરૂઆત
શેરબજારમાં વેપારમાં ફ્લેટ એંડ
સેંસેક્સમાં જોરદાર ઉછાળો
જુના ગ્રાહકો સત્યમ સાથે રહેશે
પ્રવર્તકો જીએચસીએલમાં ભાગીદારી વધારશે
BOB બની ત્રીજી સૌથી મોટી સરકારી બેન્ક
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
ap
 
વિમાંન યાત્રીઓની સંખ્યા ઘટી
વૈશ્વિક મંદીની અસર ભારતીય વિમાન ઉદ્યોગ પર પણ જોવા મળી...
કૌસર ઈંડિયામાં ગતિની ભાગીદારી
આરબીઆઈએ બેંકો પર દંડ લગાવ્યો
મનોરંજન
સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં...
આગળ વાંચો|ઘણું બધુ...