|
| સેંસેક્સની નબળી શરૂઆત |
| મુંબઈ (ભાષા), બુધવાર, 6 મે 2009 ( 12:49 IST ) | |
ગ્લોબલ પરિણામોથી શેર બજારોમાં બુધવારે વેપારની શરૂઆત પડતી સાથે થઈ. બજાર ખુલતા જ બીએસઈ સેંસેક્સ 50 અંક ગાબડીને 12.081 પર પહોંચી ગયો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી સૂચકાંક 12 અંકોના ઘટાડા સાથે 3.650 પર ચાલ્યો ગયો. શરૂઆતી વેપારમાં રિએલટી અને કેપિટલ ગુડ્સ ઈંડેક્સમાં વૃદ્ધિ છે જ્યારે આઈટી ઈંડેક્સમાં ઘટાડો છે.
આઈસીઆઈસીઆઈ બેન્ક, સિપ્લા, ભારતી એરટેલ, રિલાંયસ ઈંડસ્ટ્રીજ અને ઈન્ફોસિસના શેરોમાં વેપાર સાથે વેપાર થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, મંગળવારે વેપારનો ફ્લેટ એન્ડ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 8 પોઈન્ટ ઉપર 3662 પર બંધ થયો. હતો.
સેંસેક્સ 4 પોઈન્ટ નીચે 12131 પર બંધ થયો હતો. સેંસેક્સની નુકસાનમાં રહેનારી ટોપ કંપનીઓમાં એચડીએફસી, ટીસીએસ, ઈન્ફોસિસ અને આઈટીસી રહી હતી.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ... |
| |
|
|
|
|
 | | ap |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં... |
| |
|
|
|
|
|
|