|
| શેરબજારમાં વેપારમાં ફ્લેટ એંડ |
| મુંબઈ (ભાષા), મંગળવાર, 5 મે 2009 ( 16:57 IST ) | |
દેશના શેરબજારોમાં સોમવારે આવેલા બુલ રન પર મંગળવારે બ્રેક લાગ્યો. જો કે, સોમવારે વેપાર દરમિયાન સુસ્ત રહેલા રિયલ્ટી સ્ટોક્સમાં મંગળવારે સારી એવી તેજી જોવા મળી. એફએમસીજી અને રિયલ્ટી સ્ટોક્સ નુકસાન સાથે બંધ થયાં.
નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 8 પોઈન્ટ ઉપર 3662 પર બંધ થયો. વેપાર દરમિયાન નિફ્ટી ઉંચામાં 3682 અને નીચામાં 3619 સુધી ગયો. સેંસેક્સ 4 પોઈન્ટ નીચે 12131 પર બંધ થયો. વેપાર દરમિયાન સેંસેક્સ ઉચામાં 12198 અને નીચામાં 11986 સુધી ગયો.
સેંસેક્સની નુકસાનમાં રહેનારી ટોપ કંપનીઓમાં એચડીએફસી, ટીસીએસ, ઈન્ફોસિસ અને આઈટીસી શામેલ રહી. સેંસેક્સના નફામાં રહેનારી ટોપ કંપનીઓમાં ડીએલએફ, ટાટા સ્ટીલ, આઈસીઆઈસીઆઈ બેન્ક, ટાટા મોટર્સ અને રિલાયંસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર રહી.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ... |
| |
|
|
|
|
 | | ap |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં... |
| |
|
|
|
|
|
|