|
| સેંસેક્સમાં જોરદાર ઉછાળો |
| મુંબઈ (ભાષા), સોમવાર, 4 મે 2009 ( 11:17 IST ) | |
સોમવારે મુંબઈ સ્ટોક એક્સચેંજમાં જબરદસ્ત રોનક જોવા મળી. સેંસેક્સ 11870 અંક સાથે ખુલ્યો અને તેમાં 466 અંકોની વૃદ્ધિ સવારે 10 વાગ્યે જોવા મળી. આ પ્રકારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ સારો રહ્યો અને તે 3616 અંકો પર ખુલ્યો. નિફ્ટીમાં 142 ની બઢત જોવા મળી.
જેમ-જેમ સમય આગળ વધ્યો સેંસેક્સ અને નિફ્ટી બન્નેમાં થયેલા વૃદ્ધિથી શેરધારકોના ચહેરા પર રોનક આવી ગઈ. શેરબજારમાં 4 ટકાની વૃદ્ધિ જોવા મળી. સૌથી વધારે વૃદ્ધિ બેંકિંગ સેંટરમાં આવી અને બેન્કોના શેર તેજી પર રહ્યાં. સમાચાર લખાય છે ત્યાં સુધી સેંસેક્સ 11900 અને નિફ્ટી 3600 ઉપર હતો.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ... |
| |
|
|
|
|
 | | ap |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં... |
| |
|
|
|
|
|
|