|
| વિમાંન યાત્રીઓની સંખ્યા ઘટી |
| નવી દિલ્લી, શનિવાર, 14 માર્ચ 2009 ( 11:47 IST ) | |
વૈશ્વિક મંદીની અસર ભારતીય વિમાન ઉદ્યોગ પર પણ જોવા મળી રહી છે અને આ વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં બધુ મળીને આઠ લાખની કમી નોંધાઈ છે.
વિમાન યાત્રીઓની સંખ્યા વિશે અધારિક આંકડાઓ મુજબ આ વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં બધી વિમાનન યાત્રીઓની કુલ સંખ્યા 67.61 લાખ રહી જે ગયા વર્ષે સમાન સમયે 75.56 લાખ હતી.
એયરપોટર્સ કાઉંસિલ ઈંટરનેશનલ (એસીઆઈ)મી રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે વૈશ્વિક હવાઈ વાહનવ્યવ્હારમાં જાન્યુઆરીમાં દર વર્ષના આધારે 6.0 ટકાનો ઘટાડો થયો. આ દરમિયાન હવાઈ માલ દુલાઈમાં 27 ટકાની કમી નોંધાઈ છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં... |
| |
|
|
|
|
|
|