યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર વેપાર સમાચાર
કૌસર ઈંડિયામાં ગતિની ભાગીદારી
મુંબઈ (ભાષા), શુક્રવાર, 13 માર્ચ 2009   ( 15:32 IST )
કાર્ગો સેવાઓ પૂરી પાડનારી ગતિએ કહ્યું છે કે, તે કૌસર ઈંડિયામાં શેષ 26.28 ટકા ભાગીદારીનું અધિગ્રહણ કરશે. નવી દિલ્લી સ્થિત કૌસર ઈંડિયા ખાસ કરીને રેફ્રીજિરેટેડ પરિવહન વેપારથી જોડાયેલી છે.

કંપનીએ મુંબઈ સ્ટોક એક્સચેંજથી જણાવ્યું કે, તે કૌસર ઈંડિયાની એકમાત્ર પ્રવર્તક છે. ગતિ પાસે કૌસર ઈંડિયાના 27.32 લાખ શેર છે જે 73.72 ટકાની ભાગીદારીના બરાબર છે.

ઉલ્લેખનીય છે કે, કૌસર ઈંડિયામાં ભાગીદારી વધાર્યા બાદ ગતિ પાસે 37.06 લાખ શેર હશે અને તેની ભાગીદારી 100 ટકાની હશે. જ્યારે ગતિએ કૌસર ઈંડિયાને દિલ્લી સ્ટોક એક્સચેંજ અને લુધિયાણા સ્ટોક એક્સચેંજથી ગૈર સૂચીબદ્ધ કરવાની યોજના બનાવી છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
મોંઘવારી દર સાત વર્ષના ન્યૂનતમ સ્તરે
સ્કોચ બ્રાંડની ભારતીય બજારમાં નજર
બિલ ગેટ્સ ફરી ટોચ પર
નાર્વે બેંકની બ્રાંચ મુંબઈમાં
ઈંફોસીસ પગાર વધારા સાથે ભરતી કરશે
હવે સ્કોડા પણ નાની કાર બનાવશે
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
જમશેદજીના જન્મદિને દિગ્ગજોનો જમાવડો
ટાટા સમૂહના સંસ્થાપક જમશેદજી નૌશેરવાનજી ટાટાના 170 માં જન્મદિવસ...
અરબિન્દોના શેર પાંચ ટકા વધ્યાં
RILનો વિલય પાંચ માસમાં પૂર્ણ
મનોરંજન
સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં...
આગળ વાંચો|ઘણું બધુ...