|
| પેટ્રોલ, ડિઝલ નિયંત્રણમુક્ત થઈ શકે છે |
| નવી દિલ્લી., શનિવાર, 13 ડિસેમ્બર 2008 ( 12:25 IST ) | |
આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિમંતો ફેબ્રુઆરી સુધી 45 ડોલર પ્રતિ બેરલથી નીચે બની રહેશે તો સરકાર પેટ્રોલ-ડીઝલની કિમંતોને પોતાના નિયંત્રણથી મુક્ત કરી શકે છે.
સરકારે એપ્રિલ 2002માં પેટ્રોલ અને ડિઝલની કિમંતોને પ્રશાસનિક નિયંત્રણથી મુક્ત કરી દીધુ હતુ. આ પછી સાર્વજનિક તેલ કંપનીઓ દર પખવાડિયે કિમંતોમાં ખર્ચ મુજબ સંશોધન કરતી રહી. પરંતુ ત્યારબાદ કાચા તેલની આંતરરાષ્ટ્રીય કિમંતોમાં અસામાન્ય ઉછાળને ધ્યાનમાં મૂકતા સરકારે 2004માં તેલ કિમંતોને એકવાર ફરી પોતાના નિયંત્રણમાં લઈ લીધુ.
કાચા તેલની કિમંતો ત્યારપછી સતત વધી અને જુલાઈ 2008માં 147 ડોલર પ્રતિ બૈરલની રેકોર્ડ ઉંચાઈને આંબી ગઈ. આ મહિને આ કિમંતો 43-44 ડોલર પ્રતિ બેરલની આસપાસ બનેલી છે. એક ઉચ્ચ પદસ્થ સૂત્રએ કહ્યુ કે જો આ ટ્રેંડ 2-3 મહિનો ચાલ્યો તો પેટ્રોલ અને ડીઝલના ભાવ પ્રાશસનિક નિયંત્રણથી મુક્ત કરી દેવામાં આવશે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - સમય અને સ્થિતિનો વિશેષ લાભ લો. વિવાદ, પરેશાનીથી દૂર રહો. વૈચારિક સંતોષ રાખવો... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - ‘ફૂઁક’ જેવી ફિલ્મ બનાવ્યાં બાદ નિર્માતા આજમ ખાન હવે ‘ખલબલી- ફન અનલિમિટેડ’ નામ... |
| |
|
|
|
|
|
|
|