યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર વેપાર સમાચાર
તેલની કીમત ત્રણ વર્ષના નિમ્ન સ્તરે
સિંગાપુર (ભાષા), ગુરુવાર, 4 ડિસેમ્બર 2008   ( 17:39 IST )
દુનિયાની વિશાળતમ અર્થવ્યવસ્થા દ્રા આ વર્ષના અંત સુધી કાચા તેલ ક્રૂઙની કીમત 40 ડોલર પ્રતિ બેરલથી નીચે જવાના સંકેતો વચ્ચે આજે એશિયાઈ બજારમાં ઈંધણની કીમત્ર ત્રણ વર્ષના નીચેના સ્તર પર પહોંચી ગઈ.

લાઈટ સ્વીટ જાન્યુઆરી ડિલીવરી વાળુ કાચુ તેલ 88 સેંટ ઘટીને 45.91 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું. બીજી બાજુ 10 ફેબ્રુઆરી 2005 ના રોજ કાચા તેલના 45.42 ડોલર પ્રતિ બેરલના બંધ ભાવ બાદ સૌથી ઓછા સ્તર પર પહોંચી ગયાં છે.

ઉલ્લેખનીય છે કે, સિંગાપુરના સાક્સો કેપિટલ માર્કેટ્સમાં સેલ્સ ટ્રેડિંગના પ્રમુખ મોલકે લેથે કહ્યું ' આપ જોશો કે, ચાલૂ વર્ષના અંત સુધી કાચા તેલની કીમત 40 ડોલર પ્રતિ બેરલથી નીચે ચાલી જશે કારણ કે, મોજૂદા સમયમાં આર્થિક આંકડા ઘણા અપ્રિય છે. તેમણે કહ્યું માંગમાં રહેલી પડતી ચિંતાનો વિષય બનેલી છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
ન્યુઝીલેંડની બેન્કે વ્યાજ દરમાં કપાત કર્યો
ડોલરના મુકાબલે રૂપિયામાં તેજી
રેનબેક્સી ફોર્ટિસ હેલ્થકેરની પ્રવર્તક કંપની નહી
સોમવાર સુધી વ્યાપાર જગત સામાન્ય થવાની આશા
ટાઈટને બ્રેલ ઘડિયાળો લોન્ચ કરી
સેંસેક્સ 137 અંક ગાબડીને ખુલ્યો
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - સમય અને સ્થિતિનો વિશેષ લાભ લો. વિવાદ, પરેશાનીથી દૂર રહો. વૈચારિક સંતોષ રાખવો...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
તો...કિંગફિશર ભાડુ ઘટાડશે
વિજય માલ્યાના સ્વામિત્વવાળી કિંગફિશર એરલાઈન્સે આજે જણાવ્યું છે કે,
વ્યાજ દર વધુ ઘટી શકે છે : ચિદંબરમ
મંદીને પગલે એરબસ ઉત્પાદન ઘટાડશે
મનોરંજન
નવી ફિલ્મ - ‘ફૂઁક’ જેવી ફિલ્મ બનાવ્યાં બાદ નિર્માતા આજમ ખાન હવે ‘ખલબલી- ફન અનલિમિટેડ’ નામ...
આગળ વાંચો|ઘણું બધુ...