યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર વેપાર સમાચાર
ન્યુઝીલેંડની બેન્કે વ્યાજ દરમાં કપાત કર્યો
વૈલિંગટન (ભાષા), ગુરુવાર, 4 ડિસેમ્બર 2008   ( 16:58 IST )
વૈશ્વિક સ્તર પર પ્રવર્તી રહેલા આર્થિક સંકટથી લડવા માટે ન્યુઝીલેન્ડની સેંટ્રલ બેન્કે આજે આધિકારિક વ્યાજ દરમાં 1.5 ટકાની કપાત કરી છે. રિજર્વ બેન્ક ઑફ ન્યુજીલેન્ડના ગવર્નર બોલાર્ડે કહ્યું કે, નાણાકિય બજારમાં ઉથલ પથલ અને વૈશ્વિક વિકાસના પરિદૃશ્યમાં આવેલા પરિવર્તનથી આધિકારિક રોકડ દરમાં કપાત કરી તેને પાંચ વર્ષના ન્યૂનતમ સ્તર પાંચ ટકા પર કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, આધિકારિક રોકાણ દરને વર્ષ 1999 માં રજૂ કરવામાં આવ્યો હતો અને હાલમાં કરવામાં આવેલી કપાત અત્યાર સુધીની વિશાળતમ છે. જુલાઈ બાદથી આધિકારિક દરમાં 3.25 ટકા અંકોનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. ન્યુઝીલેન્ડની અર્થવ્યવસ્થા ચાલૂ વર્ષના પ્રથમ છ માસમાં મંદીની ચપેટમાં આવી ગઈ હતી.

બીજી તરફ આગામી વર્ષોમાં બેરોજગારીનો મોજૂદા દર 4.2 ટકાથી વધીને છ ટકા થવાનું અનુમાન છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
ડોલરના મુકાબલે રૂપિયામાં તેજી
રેનબેક્સી ફોર્ટિસ હેલ્થકેરની પ્રવર્તક કંપની નહી
સોમવાર સુધી વ્યાપાર જગત સામાન્ય થવાની આશા
ટાઈટને બ્રેલ ઘડિયાળો લોન્ચ કરી
સેંસેક્સ 137 અંક ગાબડીને ખુલ્યો
વિરોધ સ્વરૂપ શેરબજાર પણ બંધ
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - સમય અને સ્થિતિનો વિશેષ લાભ લો. વિવાદ, પરેશાનીથી દૂર રહો. વૈચારિક સંતોષ રાખવો...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
તો...કિંગફિશર ભાડુ ઘટાડશે
વિજય માલ્યાના સ્વામિત્વવાળી કિંગફિશર એરલાઈન્સે આજે જણાવ્યું છે કે,
વ્યાજ દર વધુ ઘટી શકે છે : ચિદંબરમ
મંદીને પગલે એરબસ ઉત્પાદન ઘટાડશે
મનોરંજન
નવી ફિલ્મ - ‘ફૂઁક’ જેવી ફિલ્મ બનાવ્યાં બાદ નિર્માતા આજમ ખાન હવે ‘ખલબલી- ફન અનલિમિટેડ’ નામ...
આગળ વાંચો|ઘણું બધુ...