|
| ડોલરના મુકાબલે રૂપિયામાં તેજી |
| મુંબઈ (ભાષા), ગુરુવાર, 4 ડિસેમ્બર 2008 ( 16:22 IST ) | |
મજબૂત થતા એશિયાઈ બજાર વચ્ચે નિકાસકારો અને બેન્કોની ડોલર વેચવાલી વધવાથી આરંભિક વેપારમાં ડોલરના મુકાબલે રૂપિયામાં 11 પૈસાની તેજી આવી છે.
આતંરબેન્ક વિદેશી મુદ્રા બજારમાં ડોલરના મુકાબલે રૂપિયો 11 પૈસાની તેજી સાથે 49.89 રૂપિયા પર ખુલ્યો. કાલે ડોલરના મુકાબલે રૂપિયો 15 પૈસા મજબૂત થઈને 50.00.02 રૂપિયા પ્રતિ ડોલર થઈ ગયો હતો.
બજાર સુત્રોએ રૂપિયામાં લાભનું કારણ વૈશ્વિક ઈક્વિટી બજારમાં તેજીના વલણ બાદ બેંકો અને નિકાસકારોની વધતી વેચવાલીને ગણાવ્યું.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - સમય અને સ્થિતિનો વિશેષ લાભ લો. વિવાદ, પરેશાનીથી દૂર રહો. વૈચારિક સંતોષ રાખવો... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - ‘ફૂઁક’ જેવી ફિલ્મ બનાવ્યાં બાદ નિર્માતા આજમ ખાન હવે ‘ખલબલી- ફન અનલિમિટેડ’ નામ... |
| |
|
|
|
|
|
|
|