|
| સોમવાર સુધી વ્યાપાર જગત સામાન્ય થવાની આશા |
| મુંબઈ., શનિવાર, 29 નવેમ્બર 2008 ( 15:48 IST ) | |
ભારતીય ઉદ્યોગ જગતે આજે ભરોસો બતાવ્યો છે કે સોમવારથી વેપાર સામાન્ય થઈ જશે. લગભગ 60 કલાક સુધી આફત બની ચૂકેલા આતંકનો કાળો પડછાયો હટતા જ ઉદ્યોગ જગતે શાંતિથી શ્વાસ લીધો.
ટોચના ઉદ્યોગ ચેમ્બરે પ્રધાનમંત્રી મનમોહન સિંહને આતંકવાદ વિરુધ્ધ કડક કાયદો બનાવવાની વિનંતી કરી છે. જેથી કરીને મુંબઈ જેવી ઘટના દેશના બીજા કોઈ ભાગમાં ન ઉભી થાય. ચેમ્બરોએ કહ્યુ કે અર્થવ્યવસ્થા આતંકના આંચકામાંથી જલ્દી બહાર આવશે.
ફિક્કીના મહાસચિવ અમિત મિત્રાએ પીટીઆઈને જણાવ્યું ગઈકાલે જ્યારે આતંક વિરુધ્ધ લડાઈ ચાલુ હતી તે સમયે પણ શેર બજારે વ્યાપાર કર્યો અને બતાવી દીધુ કે કેવી રીતે ભારત અને ભારતના લોકો આતંકી ગતિવિધિયોની વચ્ચે આગળ વધી શકે છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - સમય અને સ્થિતિનો વિશેષ લાભ લો. વિવાદ, પરેશાનીથી દૂર રહો. વૈચારિક સંતોષ રાખવો... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - ‘ફૂઁક’ જેવી ફિલ્મ બનાવ્યાં બાદ નિર્માતા આજમ ખાન હવે ‘ખલબલી- ફન અનલિમિટેડ’ નામ... |
| |
|
|
|
|
|
|
|