યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર વેપાર સમાચાર
ટાઈટને બ્રેલ ઘડિયાળો લોન્ચ કરી
બેંગ્લૂર (ભાષા), શુક્રવાર, 28 નવેમ્બર 2008   ( 17:08 IST )
ઘડિયાળ બનાવનારી અગ્રણી કંપની ટાઈટન ઈંડસ્ટ્રીજ લિમિટેડે નેત્ર દોષથી ગ્રસ્ત લોકો માટે બ્રેલ ઘડિયાળો રજૂ કરી છે.

આ ઘડિયાળોનું વિનિર્માણ પ્રોટેક્ટિવ લિફ્ટેબલ ટોપ કવર સાથે કરવામાં આવ્યું છે અને ડાયલ પર એવું માળખું તૈયાર કરવામાં આવ્યું છે જેનાથી નેત્ર દોષથી ગ્રસિત વ્યક્તિ સહજતાથી સમય જાણી શકે.

કંપનીના મુખ્ય પરિચાલન હરીષ ભાટે જણાવ્યું કે, ટાઈટને નેત્ર દોષથી પીડિત લોકોના સમૂહ સાથે વ્યાપક કરાર પર તેની જરૂરિયાતો અનુસાર ઘડિયાળ તૈયાર કરી છે. તેણે કહ્યું મૂળભૂત જરૂરિયાતોને પૂર્ણ કરવા સિવાય આ ઘડિયાળને ઘણી શ્રેષ્ઠ રીતે ડિઝાઈન કરવામાં આવી છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
સેંસેક્સ 137 અંક ગાબડીને ખુલ્યો
વિરોધ સ્વરૂપ શેરબજાર પણ બંધ
સેંસેક્સ 331 અંક સુધર્યો
સરકારને સિટીમાં 8 ટકા જ ભાગીદારી મળશે
સેંસેક્સ 208 અંક તુટ્યો
મંદીને પગલે એરબસ ઉત્પાદન ઘટાડશે
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - સમય અને સ્થિતિનો વિશેષ લાભ લો. વિવાદ, પરેશાનીથી દૂર રહો. વૈચારિક સંતોષ રાખવો...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
તો...કિંગફિશર ભાડુ ઘટાડશે
વિજય માલ્યાના સ્વામિત્વવાળી કિંગફિશર એરલાઈન્સે આજે જણાવ્યું છે કે,
વ્યાજ દર વધુ ઘટી શકે છે : ચિદંબરમ
મંદીને પગલે એરબસ ઉત્પાદન ઘટાડશે
મનોરંજન
નવી ફિલ્મ - ‘ફૂઁક’ જેવી ફિલ્મ બનાવ્યાં બાદ નિર્માતા આજમ ખાન હવે ‘ખલબલી- ફન અનલિમિટેડ’ નામ...
આગળ વાંચો|ઘણું બધુ...