|
| વિરોધ સ્વરૂપ શેરબજાર પણ બંધ |
| મુંબઈ (ભાષા), ગુરુવાર, 27 નવેમ્બર 2008 ( 11:11 IST ) | |
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં બુધવારે રાત્રે દસ સ્થળો પર આતંકી હુમલાનો પગલે આજે દેશનું શેર બજાર બંધ રહેશે. નરીમન પોઈન્ટ પર સ્થિત બીએસઈની ઓફિસ પાસે જ સ્થિત હોટલ તાજ પર હુમલો કરીને 18 લોકોને બંધક બનાવામાં આવ્યાં છે.
આ હુમલાના વિરોધમાં બીએસઈ અને એનએસઈ બન્ને બજારોને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, બીએસઈ મુંબઈના નરીમન પોઈન્ટથી સંચાલિત થાય છે અને તેની ગણતરી એશિયાના પ્રમુખ શેરબજારોમાં થાય છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - સમય અને સ્થિતિનો વિશેષ લાભ લો. વિવાદ, પરેશાનીથી દૂર રહો. વૈચારિક સંતોષ રાખવો... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - ‘ફૂઁક’ જેવી ફિલ્મ બનાવ્યાં બાદ નિર્માતા આજમ ખાન હવે ‘ખલબલી- ફન અનલિમિટેડ’ નામ... |
| |
|
|
|
|
|
|
|