|
| સેંસેક્સ 331 અંક સુધર્યો |
| મુંબઈ (ભાષા), બુધવાર, 26 નવેમ્બર 2008 ( 18:17 IST ) | |
ફન્ડોની ચારે તરફ લેવાલીને પગલે મુંબઈ સ્ટોક એક્સચેંજનો સેંસેક્સ આજે એક વાર ફરી 9000 ના મનોવૈજ્ઞાનિક સ્તર પાર કરીને બંધ થયો.
ત્રીસ શેર આધારિત સેંસેક્સની શરૂઆત મજબૂત રહી. ઉતાર ચડાવવાળા વેપાર બાદ અહીં 331.19 અંક સુધરીને 9026.72 પર બંધ થયો. આઈસીઆઈસીઆઈ બેન્ક તથા એચડીએફસી બેન્કની આગેવાનીમાં પ્રમુખ બેંકિંગ શેરોમાં તેજી નોંધવામાં આવી.
નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી આજે 5.96 ટકાની મજબૂતી સાથે 2752.25 અંક પર બંધ થયો. વેપારીઓનું કહેવું છે કે, લેવાલીના સમર્થનમાં સૂચકાંકને બળ મળ્યું.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - સમય અને સ્થિતિનો વિશેષ લાભ લો. વિવાદ, પરેશાનીથી દૂર રહો. વૈચારિક સંતોષ રાખવો... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - ‘ફૂઁક’ જેવી ફિલ્મ બનાવ્યાં બાદ નિર્માતા આજમ ખાન હવે ‘ખલબલી- ફન અનલિમિટેડ’ નામ... |
| |
|
|
|
|
|
|
|