|
| સેંસેક્સ 208 અંક તુટ્યો |
| મુંબઈ (ભાષા), મંગળવાર, 25 નવેમ્બર 2008 ( 18:34 IST ) | |
શરૂઆતી મજબૂતી છતાં પણ મુંબઈ શેર બજારનો સેંસેક્સ આજે વેચવાલીના દબાણને પગલે 250 અંકથી વધારે તુટ્યો.
બીએસઈનો ત્રીસ શેર આધારિત સેંસેક્સ 207.59 અંક તુટીને 8695.53 અંક પર બંધ થયો. રિલાયંસના શેરોમાં અત્યાર સુધીની વધારે પડતી નોંધવામાં આવી. સવારે સેંસેક્સ 270 અંકની મજબૂતી સાથે 9000 ને પાર થઈ ગયો હતો.
નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી આજે 54.25 અંક તુટીને 2654.00 પર બંધ થયો. વેપારીઓના અનુસાર વૈશ્વિક નાણાકિય સંકટ વચ્ચે વેચવાલીના દબાણની અસર બજાર પર જોવા મળી.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - અનાયાસ લાભપ્રદ વાતાવરણ બનશે. વ્યાવહારિક કારણોથી પરેશાનીઓ ઓછી થશે. વૈચારિક... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - ‘હીરોજ’ સૈમી (સોહેલ ખાન) અને અલી (વત્સલ સેઠ) ની કથા છે. સ્વભાવ વિપરીત હોવા છતાં... |
| |
|
|
|
|
|
|
|