યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર વેપાર સમાચાર
મંદીને પગલે એરબસ ઉત્પાદન ઘટાડશે
પેરિસ (ભાષા), 25 નવેમ્બર 2008   ( 16:59 IST )
આર્થિક સંકટ વહેતું થવા પર વિમાન બનાવનારી યૂરોપીય કંપની એરબસ ઉત્પાદન ઘટી શકે છે. જો કે, કંપનીએ વિમાનોની ખરીદમાં નાણાકિય સંકટનો સામનો કરનારી ગ્રાહક કંપનીઓને મદદ કરવાનો વાયદો કર્યો છે.

એસોસિએશન ઑફ પ્રોફેશનલ એયરોનાટિક્સ એન્ડ સ્પેસ જર્નલિસ્ટ્સ દ્રારા કાલે અહીં આયોજિત રાત્રિ ભોજનમાં ઉત્પાદનમાં કપાતના પ્રશ્ન પર એરબસના પ્રમુખ થોમસ એંડર્સે કહ્યું અમે હાલ કોઈ પણ સંભાવનાથી ઈનકાર ન કરી શકીએ.

ઉલ્લેખનીય છે કે, 15 ઓક્ટોબરના રોજ એરબસે કહ્યું હતું કે, તેણે મીડિયમ રેંજના એ320 જેટ વિમાનોનું ઉત્પાદન વર્ષ 2010 માં વધારી પ્રતિમાસ 40 વિમાન કરવાનો લક્ષ્યાંક ત્યાગી દીધો છે અને કંપની પ્રતિમાસ 36 વિમાનોનું ઉત્પાદન જારી રાખશે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
તો...કિંગફિશર ભાડુ ઘટાડશે
વ્યાજ દર વધુ ઘટી શકે છે : ચિદંબરમ
ઈમામીનું આફ્રીકામાં વિનિર્માણ એકમ
મારૂતિ ચાલી ગામડાઓ તરફ
કેન્યાએ ભારત પાસે દેણું માંગ્યુ
ડોલરના મુકાબલે રૂપિયો ગાબડ્યો
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - અનાયાસ લાભપ્રદ વાતાવરણ બનશે. વ્યાવહારિક કારણોથી પરેશાનીઓ ઓછી થશે. વૈચારિક...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ટાટાનું પાંચ કરોડ અમેરિકી ડોલરનું દાન
ઉદ્યોગપતિ રતન ટાટાએ ન્યૂયોર્ક સ્થિત કોર્નેલ યૂનિવર્સિટીને પાંચ કરોડ અમેરિકી...
સંજય અગ્રવાલ સ્પાઇસજેટના સીઈઓ
રિજર્વ બેંકે રેપો દર ઘટાડ્યો
મનોરંજન
નવી ફિલ્મ - ‘હીરોજ’ સૈમી (સોહેલ ખાન) અને અલી (વત્સલ સેઠ) ની કથા છે. સ્વભાવ વિપરીત હોવા છતાં...
આગળ વાંચો|ઘણું બધુ...