|
| તો...કિંગફિશર ભાડુ ઘટાડશે |
| મુંબઈ (ભાષા), મંગળવાર, 25 નવેમ્બર 2008 ( 14:33 IST ) | |
વિજય માલ્યાના સ્વામિત્વવાળી કિંગફિશર એરલાઈન્સે આજે જણાવ્યું છે કે, એક વાર જેટ એન્જિનને માન્ય ઉત્પાદનોનો દરજ્જો મળ્યાંના તરત બાદ તે ભાડામાં ઘટાડો કરી દેશે.
કિંગફિશરના અધ્યક્ષ વિજય માલ્યાએ નાણામંત્રી પી ચિદંબરમની એ જાહેરાત પર ટિપ્પણી કર રહ્યાં હતાં જેમાં તેમણે જણાવ્યું હતું કે, એવિએશન ટર્બાઈન ફ્યૂલ (એટીએફ) ને ઘોષિત ઉત્પાદન શ્રેણીમાં લાવવા માટે સંસદના આગામી સત્રમાં ખરડો રજૂ કરવામાં આવશે.
માલ્યાએ પોતાની યાદીમાં કહ્યું છે કે, એટીએફને ઘોષિત ઉત્પાદનની શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવ્યાં બાદ કિંગફિશરે ભાડામાં ઘટાડો લાવશે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - અનાયાસ લાભપ્રદ વાતાવરણ બનશે. વ્યાવહારિક કારણોથી પરેશાનીઓ ઓછી થશે. વૈચારિક... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - ‘હીરોજ’ સૈમી (સોહેલ ખાન) અને અલી (વત્સલ સેઠ) ની કથા છે. સ્વભાવ વિપરીત હોવા છતાં... |
| |
|
|
|
|
|
|
|