|
| વ્યાજ દર વધુ ઘટી શકે છે : ચિદંબરમ |
| નવી દિલ્લી (ભાષા), સોમવાર, 24 નવેમ્બર 2008 ( 18:18 IST ) | |
ફૂગાવાના દરમાં ઘટાડા વચ્ચે નાણામંત્રી પી ચિદંબરમે આજે કહ્યું છે કે, વ્યાજ દર હજુ વધુ ઘટી શકે છે. આ સાથે જ તેમણે અર્થવ્યવસ્થાને વધુ પ્રતિસ્પર્ધી બનાવવા માટે લંબિત સુધારાઓની સમીક્ષાની વાત કરી.
આર્થિક સંપાદકોના સમ્મેલનને સંબોધિત કરતા ચિંદબરમે કહ્યું કે, ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસ દર મોજૂદા નાણાકિય વર્ષમાં દર 7.8 ટકા બનેલો રહેશે જે દુનિયામાં બીજો સૌથી તેજ દર હશે.
તેમણે વિશ્લેષકોને કહ્યું કે, તે ભારતીય અર્થવ્યવસ્થાને મંદીની કગાર પર ન બતાવે. ભલે જ દેશ સમક્ષ કઠિન સમય છે. ચિદંબરમે કહ્યું ફૂગાવાનો દર જો વધુ ઓછો થાય છે તો નીતિગત દર પણ નરમ થઈ શકે છે અને વિકાસના પક્ષમાં આગ્રહ મજબૂત થઈ શકે છે. હાલ રિજર્વ બેન્કની નીતિ વિકાસને પ્રોત્સાહિત કરવાની છે.
વ્યાજ દરના સંબંધમાં પૂછવામાં આવેલા પ્રશ્ન પર નાણામંત્રીએ કહ્યું કે, અનેક સાર્વજનિક બેન્કોએ પોતાની આવાસ દેણા વ્યાજ દરો પહેલા જ 75 આધાર અંક સુધી ઘટાડી દીધી છે. ખાનગી બેન્કો વિષે તેમણે કહ્યું હુ ખાનગી બેન્કોને કોઈ સલાહ ન આપી શકું.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - અનાયાસ લાભપ્રદ વાતાવરણ બનશે. વ્યાવહારિક કારણોથી પરેશાનીઓ ઓછી થશે. વૈચારિક... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - ‘હીરોજ’ સૈમી (સોહેલ ખાન) અને અલી (વત્સલ સેઠ) ની કથા છે. સ્વભાવ વિપરીત હોવા છતાં... |
| |
|
|
|
|
|
|
|