યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર વેપાર સમાચાર
ઈમામીનું આફ્રીકામાં વિનિર્માણ એકમ
નવી દિલ્લી (ભાષા), 24 નવેમ્બર 2008   ( 17:23 IST )
કોલકાતા સ્થિત એફએમસીજી કંપની ઇમામીએ આફ્રીકામાં એક વિનિર્માણ એકમ લગાડવાની યોજના બનાવી છે જેને વર્ષ 2010 સુધી પરિચાલનમાં લાવવાની આશા છે.

કંપનીએ આફ્રીકી દેશોમાં પોતાના ઉત્પાદનો ખાસ કરીને સ્કિન કેયર રેંજ અને ઓટીસી ઉત્પાદનોના વેચાણમાં સારી બત મેળવી લીધી છે. કંપની ઉપરોક્ત ગ્રીનફીલ્ડ એકમમાં આશરે 90 કરોડ રૂપિયા રોકવા પર વિચાર કરી રહી છે.

ઈમામીના નિર્દેશક (આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ વિભાગ) પ્રશાંત ગોયનકાએ જણાવ્યું કે, અમે છેલ્લા ત્રણ વર્ષોમાં આફ્રીકી બજારમાં સારી વિકાસ દર પ્રાપ્ત કર્યો છે એટલા માટે અમે આગામી દોઢ વર્ષમાં આફ્રીકામાં એક વિનિર્માણ એકમ લગાવી રહ્યાં છે.

ગોયનકાએ જો કે, એ ખુલાસો ન કર્યો કે, પ્રસ્તાવિત એકમ ક્યાં સ્થળે લગાડવામાં આવશે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
મારૂતિ ચાલી ગામડાઓ તરફ
કેન્યાએ ભારત પાસે દેણું માંગ્યુ
ડોલરના મુકાબલે રૂપિયો ગાબડ્યો
ઈંધણ કીમતોમાં કપાતનો પ્રસ્તાવ નહીં
ખરાબ આર્થિક સંકટોએ તેલના ભાવ ઘટાડ્યાં
ફૂગાવાનો દર 8.90 ટકા થયો
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - અનાયાસ લાભપ્રદ વાતાવરણ બનશે. વ્યાવહારિક કારણોથી પરેશાનીઓ ઓછી થશે. વૈચારિક...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ટાટાનું પાંચ કરોડ અમેરિકી ડોલરનું દાન
ઉદ્યોગપતિ રતન ટાટાએ ન્યૂયોર્ક સ્થિત કોર્નેલ યૂનિવર્સિટીને પાંચ કરોડ અમેરિકી...
સંજય અગ્રવાલ સ્પાઇસજેટના સીઈઓ
રિજર્વ બેંકે રેપો દર ઘટાડ્યો
મનોરંજન
નવી ફિલ્મ - ‘હીરોજ’ સૈમી (સોહેલ ખાન) અને અલી (વત્સલ સેઠ) ની કથા છે. સ્વભાવ વિપરીત હોવા છતાં...
આગળ વાંચો|ઘણું બધુ...