યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર વેપાર સમાચાર
કેન્યાએ ભારત પાસે દેણું માંગ્યુ
નૈરોબી (ભાષા), 21 નવેમ્બર 2008   ( 12:52 IST )
કેન્યાએ પોતાના દૂરસ્થ વિસ્તારોમાં વિદ્યુત વ્યવસ્થા માટે ભારતથી છ કરોડ 65 લાખ ડોલરની માગણી કરી છે.

કેન્યાના પ્રવાસ પર આવેલા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાતચીત બાદ કાલે કેન્યાઈ વડાપ્રધાને ઉપરોક્ત રકમ માગવાની વાત કરી. ઓડિંગાએ પત્રકારોને જણાવ્યું કે, કેન્યાએ વિદ્યુત વ્યવસ્થા માટે ભારતથી વ્યાજબી દરે દેણું માગ્યું છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
ડોલરના મુકાબલે રૂપિયો ગાબડ્યો
ઈંધણ કીમતોમાં કપાતનો પ્રસ્તાવ નહીં
ખરાબ આર્થિક સંકટોએ તેલના ભાવ ઘટાડ્યાં
ફૂગાવાનો દર 8.90 ટકા થયો
બ્રિટેન કંપનીઓની ભારત-ચીન પર નજર
સિટીગ્રૃપે રોજગારમાં કપાત કર્યો
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - અનાયાસ લાભપ્રદ વાતાવરણ બનશે. વ્યાવહારિક કારણોથી પરેશાનીઓ ઓછી થશે. વૈચારિક...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ટાટાનું પાંચ કરોડ અમેરિકી ડોલરનું દાન
ઉદ્યોગપતિ રતન ટાટાએ ન્યૂયોર્ક સ્થિત કોર્નેલ યૂનિવર્સિટીને પાંચ કરોડ અમેરિકી...
સંજય અગ્રવાલ સ્પાઇસજેટના સીઈઓ
રિજર્વ બેંકે રેપો દર ઘટાડ્યો
મનોરંજન
નવી ફિલ્મ - ‘હીરોજ’ સૈમી (સોહેલ ખાન) અને અલી (વત્સલ સેઠ) ની કથા છે. સ્વભાવ વિપરીત હોવા છતાં...
આગળ વાંચો|ઘણું બધુ...