|
| ડોલરના મુકાબલે રૂપિયો ગાબડ્યો |
| મુંબઈ (ભાષા), 21 નવેમ્બર 2008 ( 12:37 IST ) | |
આર્થિક મંદીના યુગમાં એશિયાઈ બજારોથી વિદેશી ફંડોની ભારે ધન નિકાસીના કારણે અમેરિકી ડોલરના મુકાબલે રૂપિયામાં 30 પૈસાનો ઘટાડો આવ્યો છે.
આંતરબેન્ક વિદેશી મુદ્રા બજારમાં કાલે ડોલરના મુકાબલે રૂપિયામાં 18 પૈસાનો ઘટાડો આવ્યો હતો. બજાર સુત્રોએ જણાવ્યું કે, આયાતકારોની સતત ડોલર માંગની પણ રૂપિયા પર અસર પડી છે.
બજાર સુત્રોએ જણાવ્યું કે, ગાબડતા શેર બજારને જોતા વિદેશી ફંડો બજારોમાંથી ધન નિકારી કરી રહ્યાં છે જેણે વેપારી ધારણાને પ્રભાવિત કરી.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - અનાયાસ લાભપ્રદ વાતાવરણ બનશે. વ્યાવહારિક કારણોથી પરેશાનીઓ ઓછી થશે. વૈચારિક... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - ‘હીરોજ’ સૈમી (સોહેલ ખાન) અને અલી (વત્સલ સેઠ) ની કથા છે. સ્વભાવ વિપરીત હોવા છતાં... |
| |
|
|
|
|
|
|
|