|
| ઈંધણ કીમતોમાં કપાતનો પ્રસ્તાવ નહીં |
| નવી દિલ્લી (ભાષા), ગુરુવાર, 20 નવેમ્બર 2008 ( 18:06 IST ) | |
સરકાર ઈંધણ કીમતોમાં કપાત પર વિચાર કરી રહી નથી કારણ કે, સાર્વજનિક ક્ષેત્ર ઉદ્યમો (પીએસયૂ) ને એલપીજી અને કેરોસીનના વેચાણ પર હજુ પણ નુકસાન થઈ રહ્યું છે. પેટ્રોલિયમ સચિવ આર એસ પાંડે એ આજે આ માહિતી આપી. તેમણે કહ્યું, હાલ કીમતોમાં કપાતનો કોઈ પ્રસ્તાવ નથી.
સાર્વજનિક તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના વેચાણ પર નફો કમાવાનો શરૂ કરી દીધો છે પરંતુ ઘરેલૂ એલપીજી તથા કેરોસીનના વેચાણ પર તેને હજુ પણ નુકસાન થઈ રહ્યું છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - અનાયાસ લાભપ્રદ વાતાવરણ બનશે. વ્યાવહારિક કારણોથી પરેશાનીઓ ઓછી થશે. વૈચારિક... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - ‘હીરોજ’ સૈમી (સોહેલ ખાન) અને અલી (વત્સલ સેઠ) ની કથા છે. સ્વભાવ વિપરીત હોવા છતાં... |
| |
|
|
|
|
|
|
|