|
| ખરાબ આર્થિક સંકટોએ તેલના ભાવ ઘટાડ્યાં |
| સિંગાપુર (ભાષા), ગુરુવાર, 20 નવેમ્બર 2008 ( 15:32 IST ) | |
વૈશ્વિક સ્તર પર ખરાબ આર્થિક સંકેતો અને ઉર્જાની કમજોર માંગની આશંકાઓને પગલે આજે આંતરરાષ્ટ્રીય સ્તર પર તેલની કીમતોમાં વૃદ્ધિ નોંધવામાં આવી છે.તેલ વેપાર સાથે જોડાયેલા વિશેષજ્ઞોએ ઉપરોક્ત માહિતી આપી.
ન્યૂયોર્ક મુખ્ય સૌદો ડિસેમ્બર ડિલેવરી વાળુ લાઈટ સ્વીટ કાચુ તેલ 80 સેંટ ઘટીને 52.82 અમેરિકી ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયો. ન્યૂર્યોક મર્કેટાઈલ એક્સચેંજમાં કાલે સોદામાં 77 સેંટનો ઘટાડો નોંધવામાં આવ્યો હતો.
બ્રેટ નોર્થ સી કાચુ તેલ જાન્યુઆરી ડિલેવરીવાળો સોદો 70 સેંટ ઘટીને 51.02 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું. બીજી તરફ લંડનમાં કાલે સૌદો 12 સેંટ ઘટીને 51.72 ટકા પર પહોંચી ગયો.
ઉલ્લેખનીય છે કે, સાડા ત્રણ વર્ષોમાં ઈંટ્રાડે દરમિયાન સોદો પોતાના ન્યૂનતમ સ્તર 50.61 અમેરિકી ડોલર પ્રતિ બેરલના સ્તર પર પહોંચી ગયો.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - અનાયાસ લાભપ્રદ વાતાવરણ બનશે. વ્યાવહારિક કારણોથી પરેશાનીઓ ઓછી થશે. વૈચારિક... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - ‘હીરોજ’ સૈમી (સોહેલ ખાન) અને અલી (વત્સલ સેઠ) ની કથા છે. સ્વભાવ વિપરીત હોવા છતાં... |
| |
|
|
|
|
|
|
|