|
| સંજય અગ્રવાલ સ્પાઇસજેટના સીઈઓ |
| નવી દિલ્લી (ભાષા), 20 ઑક્ટોબર 2008 ( 16:40 IST ) | |
વિમાનન સેવાઓ પૂરી પાડનારી સ્પાઇસજેટે આજે જણાવ્યું છે કે, સંજય અગ્રવાલને કંપનીમાં મુખ્ય કાર્યાધિકારી (સીઈઓ) તરીકે શામેલ કરવામાં આવ્યાં છે.
કંપની દ્રારા જારી યાદીમાં જણાવામાં આવ્યું છે કે, સ્પાઈસજેટમાં શામેલ થયાં પહેલા અગ્રવાલ ખાનગી એર ટ્રાવેલ સર્વિસેજ પ્રદાતા ફ્લાઈટ ઓપ્શંસમાં મુખ્ય પરિચાલન અધિકારી અને મુખ્ય રણનીતિ અધિકારીના પદ પર હતાં.
સ્પાઇસજેટના નિર્દેશક અજય સિંહે જણાવ્યું કે, સંજયમાં ભરપૂર ઉર્જા અને ઉત્સાહ છે અને સ્પાઈસજેટને એવ સમયે તેની જરૂરિયાત છે. ઉલ્લેખનીય છે કે, સિદ્ધાંત શર્માના સ્થાને અગ્રવાલને સીઈઓ બનાવામાં આવ્યાં છે જેણે ત્રણ માસ પહેલા રાજીનામું આપ્યું હતું.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત.... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો... |
| |
|
|
|
|
|
|
|