યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર વેપાર સમાચાર
ટાટાનું પાંચ કરોડ અમેરિકી ડોલરનું દાન
ન્યૂયોર્ક (ભાષા), સોમવાર, 20 ઑક્ટોબર 2008   ( 11:50 IST )
ઉદ્યોગપતિ રતન ટાટાએ ન્યૂયોર્ક સ્થિત કોર્નેલ યૂનિવર્સિટીને પાંચ કરોડ અમેરિકી ડોલરની રકમ આપી છે જેથી કૃષિ અને પોષણ ક્ષેત્રમાં ભારતીય વિશ્વવિદ્યાલયો સાથે સંયુક્ત રિચર્સ માટે યોગ્ય ભારતીય વિદ્યાર્થીઓની ભરતીમાં મદદ કરવામાં આવી શકે.

ટાટા ટ્રસ્ટથી મળેલી રકમ મારફત કાર્નેલ યૂનિવર્સિટીને ભારતીય વૈજ્ઞાનિકો સાથે ભાગીદારી વિસ્તારિત કરવા અને આધુનિક કૃષિ રિસર્ચમાં પોતાની ક્ષમતાનું નિર્માણ કરવામાં મદદ મળશે. રટન ટાટાએ 1959 માં કાર્નેલથી સ્નાતક કર્યું હતું.

આ યૂનિવર્સિટીમાં વધારે ભારતીય વિદ્યાર્થીઓને લાવવા માટે આ રકમનો ઉપયોગ એક છાત્રવૃત્તિ કોષ સ્થાપિત કરવામાં પણ કરવામાં આવશે જે કાર્નેલના અત્યધિક શુલ્કના કારણથી હતોત્સાહિત થઈ જાય છે.

આ રકમથી એક વખતમાં સ્નાતકની અભ્યાસ કરી રહેલા અને સ્નાતક કરી ચૂકેલા 25 વિદ્યાર્થીઓની મદદ કરવામાં આવી શકે છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
કિંગફિશરના પાયલોટોના વેતનમાં કપાત
ઓરિયંટલ હોટલ્સનો નફો 8.14 કરોડ
સેંસેક્સ દસ હજારી આકંડાથી નીચે
ચીનના ટાયરો પર ડંપિંગ જકાતની માંગ
ગૂગલની શુદ્ધ આવકમાં વધારો
એર એશિયા સસ્તી વિમાન સેવા શરૂ કરશે
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત....
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
દિલ્લીમાં ભારતનું પ્રથમ હેલીપોર્ટ
રાષ્ટ્રમંડળ રમતનો સમય નજીક આવવાને પગલે પશ્ચિમી દિલ્લીમાં ભારતનું...
ઈંટરનેટના ઉપયોગમાં ભારત 10 મા ક્રમે
ટાટા બ્લેકબેરી મોબાઈલ સેવા શરૂ
મનોરંજન
સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો...
આગળ વાંચો|ઘણું બધુ...