|
| ઈંટરનેટના ઉપયોગમાં ભારત 10 મા ક્રમે |
| નવી દિલ્લી (ભાષા), 21 સપ્ટેમ્બર 2008 ( 16:50 IST ) | |
સૂચના એકત્રિત કરવાની વાત હોય તો ભારતમાં ઈંટરનેટ ઉપયોગ કરનારા માસમાં એવરેજ 51 વખત સર્ચ બટન ક્લિક કરે છે પરંતુ આ આંકડો તેમને એશિયા પ્રશાંતમાં ઓનલાઈન સર્ચ કરનારાઓની યાદીમાં 10 માં ક્રમ પર ઉભું રાખે છે.
ઇંટરનેટ ટ્રાફીકની દેખરેખ રાખનારી કંપની કામસ્કોર દ્રારા જારી એશિયા પ્રશાંતના આંકડાઓ અનુસાર કોરિયાઈ નાગરિકોએ જુલાઈના માસમાં એવરેજ 102. 8 વખત સર્ચ બટન ક્લિક કરીને શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
કામ્સ્કોરે કહ્યું કોરિયા બાદ ઓસ્ટ્રેલિયા અને જાપાનનું સ્થાન છે. ભારતનું સ્થાન કોરિયા આસ્ટ્રેલિયા જાપાન સિંગાપુર ન્યૂજીલૈંડ હોંગકોંગ ચીન તાઈવાન અને મલેશિયાનું સ્થાન છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - આર્થિક યોગ ઠીક રહે. કામકાજથી પ્રસન્નતા રહે. વિવિધ પ્રકારની ખરીદી કરી શકો. મકાન તથા દુકાન... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - યશરાજ ફિલ્મ્સની જૂની ફિલ્મોની જેમ રાજ અને માહી ટ્રેનમાં બેસીને સ્વિટજરલેન્ડમાં ફરી... |
| |
|
|
|
|
|
|
|