|
| દિલ્લીમાં ભારતનું પ્રથમ હેલીપોર્ટ |
| નવી દિલ્લી (ભાષા), રવિવાર, 21 સપ્ટેમ્બર 2008 ( 16:47 IST ) | |
રાષ્ટ્રમંડળ રમતનો સમય નજીક આવવાને પગલે પશ્ચિમી દિલ્લીમાં ભારતનું પ્રથમ પૂર્ણ રીતે સ્વચાલિત હેલીપોર્ટ બનવા અને યમુના નદી..કિનારે અસ્થાઈ પર્યાવરણ અનુકૂળ સુવિધા તૈયાર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રના નવ જિલ્લાઓમાં એક...એક હેલીપેડ હશે જેના માટે સરકારે એક કરોડ રૂપિયા ફાળવ્યાં છે.
સરકારી સ્વામિત્વ ધરાવતી પવન હંસ હેલીકોપ્ટર્સ લિમિટેડ (પીએચએચએલ) ના પ્રમુખ આર કે ત્યાગીએ અહીં જણાવ્યું કે, દિલ્લી સરકારે તમામ નવ જિલ્લાઓમાં એક-એક હેલીપેડ બનાવવા માટે એક કરોડ રૂપિયા ફાળવ્યાં છે અને કેટલીક રાજ્ય સરકારે પણ હેલીપેડ બનાવવા માટે ભંડોળ આપ્યું છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - આર્થિક યોગ ઠીક રહે. કામકાજથી પ્રસન્નતા રહે. વિવિધ પ્રકારની ખરીદી કરી શકો. મકાન તથા દુકાન... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - યશરાજ ફિલ્મ્સની જૂની ફિલ્મોની જેમ રાજ અને માહી ટ્રેનમાં બેસીને સ્વિટજરલેન્ડમાં ફરી... |
| |
|
|
|
|
|
|
|