યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર વેપાર સમાચાર
રિલાયંસ એંટરટેન્મેટ-સ્પીલબર્ગ વચ્ચે સોદો
મુંબઈ (ભાષા), શનિવાર, 20 સપ્ટેમ્બર 2008   ( 16:42 IST )
અનિલ અંબાણી સમૂહની રિલાયંસ એંટરટેન્મેટ અને ખ્યાતનામ નિર્દેશક ડ્રીમવર્ક્સ એસકેજીએ હોલિવૂડની ફિલ્મો બનાવવા સંબંધી બહુચર્ચીત સોદાને પૂરો કર્યો છે.

નજીકના સૂત્રોએ કહ્યું છે કે, આ સોદો ગઈ કાલે સાંજે પુરો થયો પણ હોલીવૂડમાં રિલાયંસ એંટરટેન્મેટના પ્રવેશ સંબંધી સમજુતીની જાણકારી આપવામાં આવી નથી.

આ વર્ષે થયેલા કાન ફિલ્મ મહોત્સવ દરમિયાન કંપની દ્વારા હોલીવૂડ ફિલ્મના ક્ષેત્રમાં ઉતરવા બાબતે શરૂઆતી જાહેરાત કરવામાં આવી હતી.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
મુંબઈમાં રોકાણ જાગૃતિ સમ્મેલન
અમેરિકી શેરોમાં સુધારનું વલણ
હાયરનું બીએસએનએલ સાથે જોડાણ
ટાટા બ્લેકબેરી મોબાઈલ સેવા શરૂ
અમેરિકી સંકટ ચિંતા નહીં : ચિદંમ્બરમ
ડોલરની સરખામણીએ રૂપિયો તૂટ્યો
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - આર્થિક યોગ ઠીક રહે. કામકાજથી પ્રસન્નતા રહે. વિવિધ પ્રકારની ખરીદી કરી શકો. મકાન તથા દુકાન...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
હોંડાએ વિભિન્ન મોડલોની કીમત વધારી
ખર્ચમાં વૃદ્ધિને ધ્યાનમાં રાખીને દ્રિચકી વાહન બનાવનારી દેશની સૌથી...
કોટક પીઈનું રૂબીકોર્ન રિસર્ચમાં રોકાણ
મહિંન્દ્રાનું નેપાળમાં રેનોનું લોંચીંગ
મનોરંજન
સમીક્ષા - યશરાજ ફિલ્મ્સની જૂની ફિલ્મોની જેમ રાજ અને માહી ટ્રેનમાં બેસીને સ્વિટજરલેન્ડમાં ફરી...
આગળ વાંચો|ઘણું બધુ...