|
| મુંબઈમાં રોકાણ જાગૃતિ સમ્મેલન |
| મુંબઈ (ભાષા), શુક્રવાર, 19 સપ્ટેમ્બર 2008 ( 16:59 IST ) | |
નેશનલ સિક્યૂરિટીજ ડિપોજેટરી લિમિટેડે શહેરમાં 20-28 સપ્ટેમ્બર દરમિયાન રોકાણ જાગૃતિ સમ્મેલનને આયોજિત કરવાની યોજના બનાવી છે.
એનએસડીએલ દ્રારા જારી યાદીમાં જણાવામાં આવ્યું છે કે, સમ્મેલન મારફત ડિપોજેટરી સિસ્ટમથી જોડાયેલી પ્રક્રિયા અને અન્ય લાભ વિષે રોકાણકારોને જાગૃત કરવામાં આવશે.
સમ્મેલનનું આયોજન મુંબઈના ચાર કેન્દ્રોમાં કરવામાં આવશે. સમ્મેલનનું આયોજન બોરીવલી, ડોમ્બીવલી, મલાડ અને વાસીમાં કરવામાં આવશે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - આર્થિક યોગ ઠીક રહે. કામકાજથી પ્રસન્નતા રહે. વિવિધ પ્રકારની ખરીદી કરી શકો. મકાન તથા દુકાન... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - યશરાજ ફિલ્મ્સની જૂની ફિલ્મોની જેમ રાજ અને માહી ટ્રેનમાં બેસીને સ્વિટજરલેન્ડમાં ફરી... |
| |
|
|
|
|
|
|
|