|
| અમેરિકી શેરોમાં સુધારનું વલણ |
| ન્યૂયોર્ક (ભાષા), શુક્રવાર, 19 સપ્ટેમ્બર 2008 ( 16:54 IST ) | |
વોલસ્ટ્રીટમાં શેરોમાં હવે સુધારો જોવા મળી રહ્યો છે. વેપારીઓનું કહેવું છે કે, બુશ પ્રશાસને નવા પ્રસ્તાવને આગળ વધારવાના રિપોર્ટો પર બજારની સકારાત્મક અસર રહી.
બુશ પ્રશાસન નાણાકિય સંસ્થાનોના ખરાબ દેણા ખરીદવાની પ્રણાલીને વિકસિત કરવાના પ્રસ્તાવને આગળ વધારી રહ્યું છે. ડાઉ જોંસમાં કાલે છ વર્ષનો સૌથી સારું વેપારી સત્ર જોવામાં આવ્યું જ્યારે ઔધૌગિક સૂચકાંકમાં 410.03 અંકની તેજી આવી. અમેરિકી પ્રશાસન તથા સેનેટ સહયોગી નાણાકિય બજારોને શાંત કરવાના પ્રસ્તાવ પર કામ કરી રહ્યાં છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - આર્થિક યોગ ઠીક રહે. કામકાજથી પ્રસન્નતા રહે. વિવિધ પ્રકારની ખરીદી કરી શકો. મકાન તથા દુકાન... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - યશરાજ ફિલ્મ્સની જૂની ફિલ્મોની જેમ રાજ અને માહી ટ્રેનમાં બેસીને સ્વિટજરલેન્ડમાં ફરી... |
| |
|
|
|
|
|
|
|