યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર વેપાર સમાચાર
હાયરનું બીએસએનએલ સાથે જોડાણ
નવી દિલ્લી (ભાષા), શુક્રવાર, 19 સપ્ટેમ્બર 2008   ( 16:10 IST )
ચીનની મોબાઈલ કંપની હાયરે જણાવ્યું કે, પૂર્વી ક્ષેત્રમાં જીએસએમ આધારિત સેવાઓ માટે તેને સરકારી સ્વામિત્વ ધરાવતી ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ) સાથે જોડાણ કર્યું છે.

\હાયર દ્રારા જારી યાદીમાં જણાવામાં આવ્યું છે કે, કંપનીએ પૂર્વી ક્ષેત્રમાં બીએસએનએલ સાથે ક્રિયાત્મક ભાગીદારી કરી છે. કંપનીએ જણાવ્યું કે, પૂર્વી ક્ષેત્રની અંતર્ગત બિહાર ઝારખંડ ઓરિસ્સા પશ્વિમ બંગાળ, કોલકાતા અસમ અને પૂર્વોત્તર રાજ્ય શામેલ છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
ટાટા બ્લેકબેરી મોબાઈલ સેવા શરૂ
અમેરિકી સંકટ ચિંતા નહીં : ચિદંમ્બરમ
ડોલરની સરખામણીએ રૂપિયો તૂટ્યો
સેંસેક્સ 13 000 ની સપાટી નીચે
ઓએનજીસીને મળ્યા યુરેનિયમના સંકેત
ICICI પ્રુડેંશિયલ લાઈફની સર્વજન સુરક્ષા
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - આર્થિક યોગ ઠીક રહે. કામકાજથી પ્રસન્નતા રહે. વિવિધ પ્રકારની ખરીદી કરી શકો. મકાન તથા દુકાન...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
હોંડાએ વિભિન્ન મોડલોની કીમત વધારી
ખર્ચમાં વૃદ્ધિને ધ્યાનમાં રાખીને દ્રિચકી વાહન બનાવનારી દેશની સૌથી...
કોટક પીઈનું રૂબીકોર્ન રિસર્ચમાં રોકાણ
મહિંન્દ્રાનું નેપાળમાં રેનોનું લોંચીંગ
મનોરંજન
સમીક્ષા - યશરાજ ફિલ્મ્સની જૂની ફિલ્મોની જેમ રાજ અને માહી ટ્રેનમાં બેસીને સ્વિટજરલેન્ડમાં ફરી...
આગળ વાંચો|ઘણું બધુ...