યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર વેપાર સમાચાર
ટાટા બ્લેકબેરી મોબાઈલ સેવા શરૂ
નવી દિલ્લી (ભાષા), 18 સપ્ટેમ્બર 2008   ( 17:46 IST )
લાંબા સમયગાળા બાદ ટાટા ટેલીસર્વિસેજે આજે પ્રીમિયમ બ્લેકબેરી મોબાઈલ સેવાઓ શરૂ કરી દીધી. આ સેવા મારફત ગ્રાહકોને ઈ-મેલ એસએમએસ અને ઈંટરનેટ આધારિત એપ્લીકેશંસ જેવી સુવિધાઓ મળશે.

ઉલ્લેખનીય છે કે, ટાટા ટેલીના સુરક્ષાના કારણોને પગલે સરકાર દ્રારા આ સેવા શરૂ કરવાની મંજૂરી દેવાથી જ્યારે ભારતી એરટેલ વોડાફોન અને રિલાયંસ કોમ્યુનિકેશંસ એક વર્ષથી વધારે સમયથી બ્લેકબેરી સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે.

દૂરસંચાર સચિવ સિદ્ધાર્થ બેહુરાએ તાજેતરમાં જણાવ્યું હતું કે, બ્લેકબેરી સેવાઓ શરૂ કરવા માટે સરકારથી મંજૂરી લેવાની જરૂરિયાત નથી ત્યાર બાદ જ ટાટાએ આ સેવા શરૂ કરવાની યોજનાને અમલી જામો પહેરાવાનો શરૂ કર્યો.

ટાટા ઇંડિકોમ તરફથી બ્લેકબેરી સેવાઓની શરૂઆત કરવાની જાહેરાત કરતાં ટાટા ટેલીસર્વિસેજના મેનેજમેન્ટ નિર્દેશક અનિલ સરદાનાએ કહ્યું અમે આ બહુપ્રતીક્ષિત બ્લેકબેરી સોલ્યૂશન લોંચ કરતા ગર્વની અનુભૂતિ થઈ રહી છે.

કંપનીએ સીડીએમએ આધારિત બ્લેકબેરી સેવાઓ લોંચ કરી છે જેમાં જીએસએમ..જીપીઆરએસ નેટવર્કો પર પણ આંતરરાષ્ટ્રીય રોમિંગનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
અમેરિકી સંકટ ચિંતા નહીં : ચિદંમ્બરમ
ડોલરની સરખામણીએ રૂપિયો તૂટ્યો
સેંસેક્સ 13 000 ની સપાટી નીચે
ઓએનજીસીને મળ્યા યુરેનિયમના સંકેત
ICICI પ્રુડેંશિયલ લાઈફની સર્વજન સુરક્ષા
બાર્કલે લેમૈન બ્રધર્સના અમેરિકી એકમને ખરીદશે
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - આર્થિક યોગ ઠીક રહે. કામકાજથી પ્રસન્નતા રહે. વિવિધ પ્રકારની ખરીદી કરી શકો. મકાન તથા દુકાન...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
હોંડાએ વિભિન્ન મોડલોની કીમત વધારી
ખર્ચમાં વૃદ્ધિને ધ્યાનમાં રાખીને દ્રિચકી વાહન બનાવનારી દેશની સૌથી...
કોટક પીઈનું રૂબીકોર્ન રિસર્ચમાં રોકાણ
મહિંન્દ્રાનું નેપાળમાં રેનોનું લોંચીંગ
મનોરંજન
સમીક્ષા - યશરાજ ફિલ્મ્સની જૂની ફિલ્મોની જેમ રાજ અને માહી ટ્રેનમાં બેસીને સ્વિટજરલેન્ડમાં ફરી...
આગળ વાંચો|ઘણું બધુ...