યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર વેપાર સમાચાર
અમેરિકી સંકટ ચિંતા નહીં : ચિદંમ્બરમ
નવી દિલ્હી (ભાષા), 18 સપ્ટેમ્બર 2008   ( 15:35 IST )
નાણામંત્રી પી ચિદંબરમે આજે ગુરુવારે કહ્યું કે, સાર્વજનિક ક્ષેત્રની બેંકની ચિંતાની કોઈ વાત નથી કારણ કે અમેરિકા સ્થિત નાણાંકિય સંસ્થાનોમાં તેમનો કોઈ એક્સપોઝર નથી જે ગંભીર કારણોથી ઝઝુમી રહ્યા છે.

તેમને અહીં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, અમારા બેંકિંગ સંસ્થાન અમેરિકી સંકટથી સુરક્ષિત છે. સાર્વજનિક ક્ષેત્રની બેંકો કોઈ એક્સપોઝ્ર નથી જ્યારે ખાનગી ક્ષેત્રના આઈસીઆઈસીઆઈ બેંકનો એક્સપોઝર છે.

ચિદંબરમ લીમેન બ્રધર્સના દેવાળા અને બેંક ઓફ અમેરિકા દ્બારા મેરિલ લિંચના અધિગ્રહણ બાદ વૈશ્વિક નાણાંકિય સંકટના કારણ બાબતે પુછવામાં આવેલા પ્રશ્નોનો જવાબ આપી રહ્યા હતા.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
ડોલરની સરખામણીએ રૂપિયો તૂટ્યો
સેંસેક્સ 13 000 ની સપાટી નીચે
ઓએનજીસીને મળ્યા યુરેનિયમના સંકેત
ICICI પ્રુડેંશિયલ લાઈફની સર્વજન સુરક્ષા
બાર્કલે લેમૈન બ્રધર્સના અમેરિકી એકમને ખરીદશે
જીએસપીસી નાણાં બજારમાં પ્રવેશ કરશે
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - આર્થિક યોગ ઠીક રહે. કામકાજથી પ્રસન્નતા રહે. વિવિધ પ્રકારની ખરીદી કરી શકો. મકાન તથા દુકાન...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
હોંડાએ વિભિન્ન મોડલોની કીમત વધારી
ખર્ચમાં વૃદ્ધિને ધ્યાનમાં રાખીને દ્રિચકી વાહન બનાવનારી દેશની સૌથી...
કોટક પીઈનું રૂબીકોર્ન રિસર્ચમાં રોકાણ
મહિંન્દ્રાનું નેપાળમાં રેનોનું લોંચીંગ
મનોરંજન
સમીક્ષા - યશરાજ ફિલ્મ્સની જૂની ફિલ્મોની જેમ રાજ અને માહી ટ્રેનમાં બેસીને સ્વિટજરલેન્ડમાં ફરી...
આગળ વાંચો|ઘણું બધુ...