|
| ડોલરની સરખામણીએ રૂપિયો તૂટ્યો |
| મુંબઈ (ભાષા), 18 સપ્ટેમ્બર 2008 ( 15:24 IST ) | |
એશિયાઈ બજારોમાં ઘટાડા વાદ વિદેશી ગતિવિધિઓ દ્વારા નાણાંના બર્હિપ્રવાહના કારને આરંભિક વ્યાપાર દરમિયાન રૂપિયા અમેરિકી ડોલરની સરખામણીએ 40 પૈસાના ઘટાડા સાથે 46.74 રૂપિયા પ્રતિ ડોલરની સપાટીએ નીચે આવી ગયો.
અંતરબેંક વિદેશી મુદ્રા બજારમાં રૂપિયામાં ગઈ કાલે 55 પૈસાની તેજી આવી હતી અને તે 46.34 રૂપિયા પ્રતિ ડોલરના ઉચ્ચતમ સ્તરને આંબી ગયો હતો.
તેના કારણે ભારતીય રિઝર્વ બેંક દ્વારા એનઆરઆઈ જમા પર મોટાભાગના વ્યાજ દરમાં 50 આધાર અંકની વૃદ્ધિ કરવામાં આવવાનો હતો જેથી ડોલરનો અંત:પ્રવાહ વધી શકે.
તે દરમિયાન આરંભીક વ્યાપાર દરમિયાન વધતા વૈશ્ચિક નાણાંકિય સંકટના કારણે વિધિઓની ભારે સપાટી શરૂ થવાથી બીએસઈમાં 700 અંકોનો ઘટાડો થયો. ઉલ્લેખનીય છે કે, બુધવારે વાણિજ્યમંત્રી કમલનાથનું કહેવું હતું કે, સરકાર રૂપિયાના ઉતાર ચડાવમાં હસ્તક્ષેપ નથી કરી રહી પણ જો વિનિમય દરમાં કૃત્રિમ ઉતાર ચડાવ જોવા મળે તો તેને દખલ કરવી પડશે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - આર્થિક યોગ ઠીક રહે. કામકાજથી પ્રસન્નતા રહે. વિવિધ પ્રકારની ખરીદી કરી શકો. મકાન તથા દુકાન... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - યશરાજ ફિલ્મ્સની જૂની ફિલ્મોની જેમ રાજ અને માહી ટ્રેનમાં બેસીને સ્વિટજરલેન્ડમાં ફરી... |
| |
|
|
|
|
|
|
|