|
| સેંસેક્સ 13 000 ની સપાટી નીચે
|
| મુંબઈ (ભાષા), 18 સપ્ટેમ્બર 2008 ( 12:06 IST ) | |
ફંડો દ્રારા સતત વેચવાલીને પગલે મુંબઈ શેરબજાર (બીએસઈ) નો સેંસેક્સ આજે શરૂઆતી વેપારમાં લગભગ 705 અંક ગાંબડીને 13000 થી નીચે ચાલ્યો ગયો.
ત્રીસ શેરો પર આધારિત સેંસેક્સ આજે 704.76 અંક અથવા 5. 31 ટકા ઘટીને 12558.14 પર પહોંચી ગયો. ઉલ્લેખનીય છે કે, સેંસેક્સમાં ગત સાત સત્રોમાં લગભગ 1685 અંકોનો ઘટાડો નોંધવામાં આવ્યો છે.
નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ 208. 70 અંક ગાબડીને 3799. 55 પર જઈ પહોંચ્યો.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - આર્થિક યોગ ઠીક રહે. કામકાજથી પ્રસન્નતા રહે. વિવિધ પ્રકારની ખરીદી કરી શકો. મકાન તથા દુકાન... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - યશરાજ ફિલ્મ્સની જૂની ફિલ્મોની જેમ રાજ અને માહી ટ્રેનમાં બેસીને સ્વિટજરલેન્ડમાં ફરી... |
| |
|
|
|
|
|
|
|