|
| ઓએનજીસીને મળ્યા યુરેનિયમના સંકેત |
| નવી દિલ્હી (ભાષા), 18 સપ્ટેમ્બર 2008 ( 11:54 IST ) | |
સાર્વજનિક ક્ષેત્રની તેલ તથા પ્રાકૃતિક ગેસ નિગમ ઓએનજીસીને અત્યાર સુધીમાં ખોદવામાં આવેલા 9500 કુવાઓમાંથી કેટલાકમાં યૂરેનિયમ હોવાના સંકેત મળ્યા છે.
ઓએનજીસીના અધ્યક્ષ તથા પ્રબંધ નિર્દેશક આર એસ શર્માએ અહીં જિયો ઈંડિયા 2008 સમ્મેલન દરમિયાન પત્રકારોને જણાવ્યું કે, અમે અત્યાર સુધીમાં 9500 કુવા ખોદ્યા છે જેમાંથી કેટલાક કુવાઓમાં યૂરેનિયમ હોવાના સંકેત મળ્યા છે. અમે આ કુવાઓના લાગ્સનું અધ્યયન કરી રહ્યા છીએ જેમાં કેટલીક પ્રગતિ થઈ છે.
શર્મા કંપની દ્વારા તેલ તથા ગેસની નવી શોધોને લઈને ઉત્સાહિત છે. તેમણે કહ્યું કે, ઓએનજીસીનું ભવિષ્ય નિશ્ચિત રીતે ઘણું વ્યાપાક છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - આર્થિક યોગ ઠીક રહે. કામકાજથી પ્રસન્નતા રહે. વિવિધ પ્રકારની ખરીદી કરી શકો. મકાન તથા દુકાન... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - યશરાજ ફિલ્મ્સની જૂની ફિલ્મોની જેમ રાજ અને માહી ટ્રેનમાં બેસીને સ્વિટજરલેન્ડમાં ફરી... |
| |
|
|
|
|
|
|
|