|
| ICICI પ્રુડેંશિયલ લાઈફની સર્વજન સુરક્ષા |
| મુંબઈ (ભાષા), 18 સપ્ટેમ્બર 2008 ( 11:53 IST ) | |
આઈસીઆઈસીઆઈ પ્રુડેંશિયલ લાઈફે ગઈ કાલે પોતાનું પ્રથમ માઈક્રો વિમા ઉપ્તાદ...સર્વ જીવન સુરક્ષા લોંચ કર્યું જેને ખાસ કરીને ઓછી ઉંમરના ગ્રાહકોને જીવન વિમા સિરક્ષા આપવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે.
કંપનીની જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે, નવીન યોજનાઓમાં પાંચ વર્ષની સમયમર્યાદા છે અને 18..55 વર્ષ સુધીના ગ્રાહકોને એવા પ્રીમિયમની રજુઆત કરે છે જેનું ઉંમર સાથે કોઈ લેવાદેવા નથી હોતું.
આ રજુઆતમાં ઓછામાં ઓછી રોકાણ રકમ 5000 રૂપિયા અને વધારે રકમ 50,000 રૂપિયા છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - આર્થિક યોગ ઠીક રહે. કામકાજથી પ્રસન્નતા રહે. વિવિધ પ્રકારની ખરીદી કરી શકો. મકાન તથા દુકાન... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - યશરાજ ફિલ્મ્સની જૂની ફિલ્મોની જેમ રાજ અને માહી ટ્રેનમાં બેસીને સ્વિટજરલેન્ડમાં ફરી... |
| |
|
|
|
|
|
|
|