|
| બાર્કલે લેમૈન બ્રધર્સના અમેરિકી એકમને ખરીદશે |
| લંડન (ભાષા), 17 સપ્ટેમ્બર 2008 ( 16:26 IST ) | |
બ્રિટેનના પ્રમુખ બૈકિંગ સમૂહ બાર્કલે પીએલસીએ આજે જાહેરાત કરી છે કે, તે લેમૈન બ્રધર્સની ઉત્તર અમેરિકી રોકાણ બૈકિંગ પૂંજી બજાર પરિચાલન તથા સમ્બદ્ધ પાયાગત માળખાને ખરીદશે. આ સૌદો 1.75 અરબ ડોલરનો હશે જે રોકડમાં હશે.
બાર્કેલે તરફથી જારી યાદીમાં કહેવામાં આવ્યું છે કે, બાર્કેલે વેપારી પરિસંપત્તિ તથા વેપારી દેણદારીઓને ખરીદશે. મોજૂદા અનુમાન અનુસાર કારોબારી પરિસંપત્તિ 40 અરબ પાઉન્ડ તથા કારોબારી દેણદારી 38 અરબ પાઉન્ડ છે.
બાર્કલે આ ઉપરાત લેમેન બ્રધર્સના ન્યૂયોર્ક સ્થિત મુખ્યાલયનું અધિગ્રહણ પણ કરશે. તેની તેના બે ડેટા કેન્દ્રોના અધિગ્રહણની પણ યોજના છે અને આ પ્રકારે કુલ સૌદા એક અરબ પાઉન્ડ 1.75 અરબ અમેરિકી ડોલર થઈ જશે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - આર્થિક યોગ ઠીક રહે. કામકાજથી પ્રસન્નતા રહે. વિવિધ પ્રકારની ખરીદી કરી શકો. મકાન તથા દુકાન... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - યશરાજ ફિલ્મ્સની જૂની ફિલ્મોની જેમ રાજ અને માહી ટ્રેનમાં બેસીને સ્વિટજરલેન્ડમાં ફરી... |
| |
|
|
|
|
|
|
|