યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર વેપાર સમાચાર
કોટક પીઈનું રૂબીકોર્ન રિસર્ચમાં રોકાણ
મુંબઈ (ભાષા), બુધવાર, 20 ઓગસ્ટ 2008   ( 12:58 IST )
કોટક પ્રાઈવેટ ઈક્વિટીએ કહ્યું કે, તેને ઉત્પાદ વિકાસ કંપની રૂબીકોર્ન રિસર્ચમાં રોકાણ કર્યું છે. કોટકે જો કે રોકાણ કરવામાં આવેલી રકમનો ઉલ્લેખ નથી કર્યો.

કોટક પીઈના મુખ્ય કાર્યાધિકારી નિતિન દેશમુખે પત્રકારોને જાણકારી આપી કે, અમે રૂબીકોર્ન રીસર્ચમાં રોકાણ કર્યું છે.

ઉલ્લેખનીય છે કે, રૂબીકોર્ન રિસર્ચને વર્ષ 2000માં કોંટ્રેંક્ટ રિસર્ચ સર્વિસ કંપનીને અંતર્ગત સ્થાપવામાં આવી હતી.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
હીરો હોંડાએ વિભિન્ન મોડલોની કીમત વધારી
રિલાયંસ બિગ ટીવીની ડીટીએચ સેવા શરૂ
'બજાજ એલાયંસ ફાર્ચૂન પ્લસ' નો પ્રારંભ
આઈલ ઈંડિયા મૂડી બજારમાં ઉતરશે
સેંસેક્સમાં 164 અંકોનું ગાબડુ
બીએસએનએલ કર્મચારીઓ હડતાલ પર જશે
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ચા નો ઘૂંટડો હવે મોંઘો થયો...
દેશભરમાં ચા ની કિમતો વધી રહી છે જેનાથી હવે ચા નો ઘૂંટડા માટે...
યામાહાની ઈલેક્ટ્રીક સ્ટાર્ટ જી-5 બાઈક
લખટકિયા નૈનીની ટક્કર માટે યૂએલસી
મનોરંજન
નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ...
આગળ વાંચો|ઘણું બધુ...