|
| હોંડાએ વિભિન્ન મોડલોની કીમત વધારી |
| નવી દિલ્લી (ભાષા), 19 ઓગસ્ટ 2008 ( 15:48 IST ) | |
ખર્ચમાં વૃદ્ધિને ધ્યાનમાં રાખીને દ્રિચકી વાહન બનાવનારી દેશની સૌથી મોટી કંપની હીરો હોંડાએ પોતાના વિભિન્ન મોડલોની કીમતોમાં 1500 રૂપિયા સુધીની વૃદ્ધિ કરી છે.
હીરો હોંડા મોટર્સના વરિષ્ઠ ઉપાધ્યક્ષ (વેચાણ અને માક્રેટિંગ) અનિલ દુવાએ સીઆઈઆઈ માર્કેટિંગ સમિટના પ્રસંગે પત્રકારોને કહ્યું કે, થોડા સપ્તાહ પહેલા અમે વિભિન્ન મોડલોની કીમતોમાં વૃદ્ધિ કરી છે તેથી સતત મૂલ્યમાં વૃદ્ધિનો આશિંક રૂપમાં દબાણ ગ્રાહકો પર નાખવામાં આવી શકે.
કંપનીની મોંઘી બાઈક કરિજ્માની કીમત હવે 1500 રૂપિયા વધુ વધી જ્યારે સ્પેલેન્ડર પ્લસ પૈશન પ્લસ હંક અને સીબીજેડ મળીને મિડ રેંજની બાઈકોની કીમતમાં 600 રૂપિયાથી 850 રૂપિયા સુધીની વૃદ્ધિ થશે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - આર્થિક યોગ ઠીક રહે. કામકાજથી પ્રસન્નતા રહે. વિવિધ પ્રકારની ખરીદી કરી શકો. મકાન તથા દુકાન... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - યશરાજ ફિલ્મ્સની જૂની ફિલ્મોની જેમ રાજ અને માહી ટ્રેનમાં બેસીને સ્વિટજરલેન્ડમાં ફરી... |
| |
|
|
|
|
|
|
|