યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર વેપાર સમાચાર
યામાહાની ઈલેક્ટ્રીક સ્ટાર્ટ જી-5 બાઈક
નવી દિલ્હી (ભાષા), 14 મે 2008   ( 11:01 IST )
ઈંડિયા યામાહા મોટરે ઈલેક્ટ્રિક સ્ટાર્ટ એંજીન સાથે યામાહા જી-5 106 સીસીની મોટરસાઈકલ રજુ કરવાની જાહેર કરે જેની ભારતભરમાં શોરૂમાં તેની કિંમત 39380 રૂપિયા રહેશે.

યામાહા મોટરના કાર્યકારી ઉપાધ્યક્ષ અને મુખ્ય વેચાણ તથા માર્કેંટિંગ અધિકારી તાકાહીરો માઈદાએ એક નિવેદનમાં કહ્યું છે કે, અમારે અમારા ઉત્પાદોની શ્રેણી અને માર્કેટિંગ પહેલને આગળ વધારવાની યોજના બનાવીએ છીએ. અમે એવા ગ્રાહકો તરફ ધ્યાન આપી રહ્યા છીએ જે વધારેની માંગણી કરે છે.

તેમણે જાણકારી આપી કે, નવી બાઈક જી-5 ઈલેક્ટ્રિક સ્ટાર્ટથી સભર છે. આ જાહેરાત સાથે અમે તેના ઉત્પાદ અને સેવાનો વિસ્તાર કરવા તૈયાર છે.

જી - 5 સંપુર્ણ દેશમા કંપનીના ડિલરો અને બાઈક સ્ટેશનોના વિશાળ નેટવર્કની મદદથી પુરી પાડવામાં આવશે. જી-5 ને બે રંગોમાં રજુ કરવામાં આવશે જેમાં ઘેરો લાલ મૈટલિક અને કાળા રંગનો સમાવેશ થાય છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
સેંસેક્સમાં ફરી ગાબડુ
ચા નો ઘૂંટડો હવે મોંઘો થયો...
તેલ કીમતોમાં નરમીનું વલણ
શ્રમિકોને મજૂરી અને મોંઘવારી ભથ્થું
સ્ટાર ઈંડિયાની લોંચ કરી કોમિક બુક શ્રેણી
એમટીએન માટે બોલીનો વોડાફોનનો ઈનકાર
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - વિવાદ તથા મતભેદ વધે. પારિવારીક અસંતોષ તથા મનમોટાવ રહે. ઉત્સાહ તથા આત્મવિશ્વાસ ખામી...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ખાનગી હવાઈમથકોને મંજૂરી
સરકારે દેશમાં ખાનગી ઉપયોગ માટે હવાઈ મથકો, હવાઈ માર્ગો અને..
હોંડા પણ કારોંની કીમત વધારશે
સાઈકલ થઈ શકે છે મોંઘી
મનોરંજન
નવી ફિલ્મ - અર્જુન એક ગેરજવાબદાર અને મનમોજી પ્રકારનો વ્યક્તિ છે. ગંજીપત્ત મારફત તે નાણા...
આગળ વાંચો|ઘણું બધુ...
Marketplace