યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર વેપાર સમાચાર
ચા નો ઘૂંટડો હવે મોંઘો થયો...
નવી દિલ્લી (ભાષા), 13 મે 2008   ( 14:49 IST )
દેશભરમાં ચા ની કિમતો વધી રહી છે જેનાથી હવે ચા નો ઘૂંટડા માટે તમારે થોડા વધારે નાણા ચૂકવવા પડશે. છેલ્લા બે સપ્તાહમાં નિલામી બજારમાં ચા ની કિમત 14.28 ટકા વધીને 80 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.

આ સ્થિતિ માટે વધતી માંગ અને ઘટતી આપૂર્તિને કારણ જણાવામાં આવે છે. કીમતો આકાશને સ્પર્શી રહી છે અને ગ્રાહકોના ખિસ્સા ફાટી ગયાં છે. ચેન્નઈ અને અમદાવાદ જેવા શહેરોમાં ચા ના રિટેલ ભાવોમાં પણ 10 રૂપિયાની વૃદ્ધિ થઈ છે.

સરકારી આંકડા અનુસાર ચેન્નઈના ગ્રાહકો ખુલ્લી ચા માટે 240 રૂપિયા પ્રતિ કિલોના હિસાબથી ચૂંકવી રહ્યાં છે. ત્યાર બાદ શિલોંગમાં 200 રૂપિયા પ્રતિ કિલોના હિસાબથી ચૂકવણી કરવામાં આવી રહી છે.

દિલ્લીના લોકો 108 રૂપિયા પ્રતિ કિલો, મુંબઈવાસીઓ 144 રૂપિયા પ્રતિ કિલો અને કોલકાતા અને અગરતલાના 100 રૂપિયા પ્રતિ કિલોના દરે ચૂકવી રહ્યાં છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
તેલ કીમતોમાં નરમીનું વલણ
શ્રમિકોને મજૂરી અને મોંઘવારી ભથ્થું
સ્ટાર ઈંડિયાની લોંચ કરી કોમિક બુક શ્રેણી
એમટીએન માટે બોલીનો વોડાફોનનો ઈનકાર
યામાહા લોંચ કરશે નવા બે મોડલ
લખટકિયા નૈનીની ટક્કર માટે યૂએલસી
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - વિવાદ તથા મતભેદ વધે. પારિવારીક અસંતોષ તથા મનમોટાવ રહે. ઉત્સાહ તથા આત્મવિશ્વાસ ખામી...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ખાનગી હવાઈમથકોને મંજૂરી
સરકારે દેશમાં ખાનગી ઉપયોગ માટે હવાઈ મથકો, હવાઈ માર્ગો અને..
હોંડા પણ કારોંની કીમત વધારશે
સાઈકલ થઈ શકે છે મોંઘી
મનોરંજન
નવી ફિલ્મ - અર્જુન એક ગેરજવાબદાર અને મનમોજી પ્રકારનો વ્યક્તિ છે. ગંજીપત્ત મારફત તે નાણા...
આગળ વાંચો|ઘણું બધુ...
Marketplace