|
| શ્રમિકોને મજૂરી અને મોંઘવારી ભથ્થું |
| લખનૌ (ભાષા), મંગળવાર, 13 મે 2008 ( 13:21 IST ) | |
ઉત્તરપ્રદેશ શાસને ન્યૂનતમ મજૂરી અધિનિયમ 1948 ની અનુસૂચિમાં સમ્મેલિત 59 નિયોજનોમાં કાયરત કાર્યકરો અને શ્રમિકોની ન્યૂનતમ મજૂરી નિર્ધારિત કરતા 30 સપ્ટેમ્બર 2008 સુધી માટે મોંઘવારી ભથ્થાના દરોને સ્વીકૃતિ પ્રદાન કરી છે.
રાજ્યના શ્રમમંત્રી બાદશાહ સિંહે જણાવ્યું કે, અમે અક્શળ શ્રેણીના શ્રમિકોને પ્રતિમાસ 2600 રૂપિયાની મજૂરી અને 473 રૂપિયા મોંઘવારી ભથ્થુ અર્દ્ધકુશળ શ્રેણીના શ્રમિકોને પ્રતિમાસ 2964 રૂપિયા મજૂરી અને 535 રૂપિયા મોંઘવારી ભથ્થુ અને કુશળ શ્રેણીના શ્રમિકો માટે પ્રતિમાસ 3290 રૂપિયા મજૂરી અને 599 રૂપિયા મોંઘવારી ભથ્થું આપવાનો નિર્દેશ આપ્યો છે.
વધી રહેલા દરોને એક એપ્રિલ 2008 થી લાગૂ કરવામાં આવ્યો છે. જે સો ટકા અમલ હેતું શ્રમ્માયુક્ત અને અન્ય સંબંધિત અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યાં છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - વિવાદ તથા મતભેદ વધે. પારિવારીક અસંતોષ તથા મનમોટાવ રહે. ઉત્સાહ તથા આત્મવિશ્વાસ ખામી... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - અર્જુન એક ગેરજવાબદાર અને મનમોજી પ્રકારનો વ્યક્તિ છે. ગંજીપત્ત મારફત તે નાણા... |
| |
|
|
|
|
|
|
|