|
| સ્ટાર ઈંડિયાની લોંચ કરી કોમિક બુક શ્રેણી |
| નવી દિલ્હી (ભાષા), મંગળવાર, 13 મે 2008 ( 11:42 IST ) | |
મીડિયા અને મનોરંજનની કંપની સ્ટાર ઈંડિયાએ પ્રકાશ બુક્સ સાથે મળીને પોતાની ટી.વી ચેનલના કેટલીક લોકપ્રિય કાર્યક્રમો અને પાત્રોના આધાર પર કોમિક બુક શ્રેણી લોંચ કરી છે.
ધારાવાહિકોને કોમિક્સમાં પરિવર્તીત કરવામાં આવ્યા છે જેમાં ઐતિહાસીક ધારાવાહિક ધરતીના વીર યોદ્ધા..પૃથ્વીરાજ ચૌહાણ હાસ્ય ધારાવાહિક સારાભાઈ વર્સેસ સારાભાઈ નવી ઓફિસની જાહેરાત વાર્તા અવકાશ અને પરીકથા સોનપરી શામેલ છે.
સ્ટારના વરિષ્ઠ ઉપાધ્યક્ષ નૈનેટ ડીસાએ ગઈ કાલે એક નિવેદનમાં કહ્યું કે, વાર્તા સ્ટારની સૌથી મોટી વિશેષતા છે.
તેમણે કહ્યું કે, પોતાની વાર્તાઓના વિશાળ સંગ્રહને પુસ્તકોમાં રજુ કરવી અમારા માટે એક મોટી વાત છે જેની મદદથી અમે પોતાના દર્શકોને તે વાર્તાઓને ફરીથી જીવવાનો મોકો આપે છે જેનો આનંદ તેમને લાંબા સમય સુધી ટી.વી પર ઉઠાવ્યો છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - વિવાદ તથા મતભેદ વધે. પારિવારીક અસંતોષ તથા મનમોટાવ રહે. ઉત્સાહ તથા આત્મવિશ્વાસ ખામી... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - અર્જુન એક ગેરજવાબદાર અને મનમોજી પ્રકારનો વ્યક્તિ છે. ગંજીપત્ત મારફત તે નાણા... |
| |
|
|
|
|
|
|
|