યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર વેપાર સમાચાર
એમટીએન માટે બોલીનો વોડાફોનનો ઈનકાર
નવી દિલ્હી (ભાષા), મંગળવાર, 13 મે 2008   ( 11:33 IST )
વોડાફોનના મુખ્ય કાર્યાધિકારી અરૂણ સરીનની આગેવાનીમાં પોતાના સૌથી મોટા અધિગ્રહણ માટે કમર કસવા સંબંધી સમાચારો વચ્ચે બ્રિટન સ્થિત આ પ્રમુખ દૂરસંચાર કંપનીએ ગઈ કાલે આ બાબતે તમામ પ્રયત્નો પર વિરામ લેતા કહ્યું કે, તે આફ્રિકી દૂરસંચાર પરિચાલન એમટીએન માટે બોલી નથી લગાવી.

વોડાફોનના પ્રવક્તાએ ભાષાને જાણકારી આપી કે, અમે એમટીએન માટે બોલી લગાવવા ઈચ્છુક નથી.

ન્યૂબરી લંડન સ્થિત આ કંપનીએ બ્રિટન મીડિયામાં આવેલા સમાચારો બાદ આ વાત કહી કે, કંપની એમટીએન માટે બોલી લગાવી શકે છે. ભારતની પ્રમુખ દૂરસંચાર કંપની ભારતીએ તેના માટે વાતચીત કરી રહી છે.

આ દરમિયાન સંયુક્ત અરબ અમીરાતની અમીરાત ટેલિકોમ કોર્પોરેશને ગઈ કાલે કહ્યું કે, તે આકર્ષક આફ્રિકી દૂરસંચાર બજારમાં સંભવીત પ્રવેશ માટે અન્ય કંપનીઓ ઉપરાંત એમટીએનની આંકણી કરી રહી છે.

રવિવારે બ્રિટનના મીડિયાએ સમાચાર આપ્યા હતા કે, વોડાફોન એમટીએન માટે બોલી લગાવવાની શક્યતાની તપાસ કરી રહી છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
યામાહા લોંચ કરશે નવા બે મોડલ
લખટકિયા નૈનીની ટક્કર માટે યૂએલસી
સેંસેક્સમાં ઘટાડો થંભ્યો
હીરોનું 70 હજાર વાહન વેંચવાનું લક્ષ્ય
ચાલું વર્ષે ઘંઉની આયાત નહીં : પવાર
પેપ્સિકો-કોકાકોલાની રચનાત્મક રણનીતિ
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - વિવાદ તથા મતભેદ વધે. પારિવારીક અસંતોષ તથા મનમોટાવ રહે. ઉત્સાહ તથા આત્મવિશ્વાસ ખામી...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ખાનગી હવાઈમથકોને મંજૂરી
સરકારે દેશમાં ખાનગી ઉપયોગ માટે હવાઈ મથકો, હવાઈ માર્ગો અને..
હોંડા પણ કારોંની કીમત વધારશે
સાઈકલ થઈ શકે છે મોંઘી
મનોરંજન
નવી ફિલ્મ - અર્જુન એક ગેરજવાબદાર અને મનમોજી પ્રકારનો વ્યક્તિ છે. ગંજીપત્ત મારફત તે નાણા...
આગળ વાંચો|ઘણું બધુ...
Marketplace