યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર વેપાર સમાચાર
યામાહા લોંચ કરશે નવા બે મોડલ
નવી દિલ્હી (ભાષા), મંગળવાર, 13 મે 2008   ( 11:21 IST )
દ્વિચક્રિય વાહન નિર્માતાએ કહ્યું છે કે, તેમણે આ વર્ષે બે નવા મોડલ આર..15 અને એફઝેડ 150 લોંચ કરવાની યોજના બનાવી છે.

યામાહાએ કાર્યકારી ઉપાધ્યક્ષ તાકાહિરો માએદાએ અહી પત્રકારોને કહ્યું કે, અમે ભારતીય બજારમાં પોતાના વેચાણ વધારવા માટે બે ઉત્પાદન લોંચ કરશે.
આ વર્ષે આયોજીત ઓટો એક્સ્પોમાં બંને બાઈક પ્રદર્શીત કરી હતી.

તેમણે કહ્યું કે, કંપનીએ આ વર્ષે બે ત્રણ લાખ બાઈક વેચવાની યોજના બનાવી છે. ગત વર્ષે કંપનીએ ભારતમાં 1.2 લાખ મોટરસાઈકલનું વેચાણ કર્યું હતું.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
લખટકિયા નૈનીની ટક્કર માટે યૂએલસી
સેંસેક્સમાં ઘટાડો થંભ્યો
હીરોનું 70 હજાર વાહન વેંચવાનું લક્ષ્ય
ચાલું વર્ષે ઘંઉની આયાત નહીં : પવાર
પેપ્સિકો-કોકાકોલાની રચનાત્મક રણનીતિ
પેરામાઉંટ કરશે 1100 કરોડનું રોકાણ
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - વિવાદ તથા મતભેદ વધે. પારિવારીક અસંતોષ તથા મનમોટાવ રહે. ઉત્સાહ તથા આત્મવિશ્વાસ ખામી...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ખાનગી હવાઈમથકોને મંજૂરી
સરકારે દેશમાં ખાનગી ઉપયોગ માટે હવાઈ મથકો, હવાઈ માર્ગો અને..
હોંડા પણ કારોંની કીમત વધારશે
સાઈકલ થઈ શકે છે મોંઘી
મનોરંજન
નવી ફિલ્મ - અર્જુન એક ગેરજવાબદાર અને મનમોજી પ્રકારનો વ્યક્તિ છે. ગંજીપત્ત મારફત તે નાણા...
આગળ વાંચો|ઘણું બધુ...
Marketplace