યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર વેપાર સમાચાર
લખટકિયા નૈનીની ટક્કર માટે યૂએલસી
નવી દિલ્લી (ભાષા), સોમવાર, 12 મે 2008   ( 18:11 IST )
ટાટાની લખટકિયા કારને બજારમાં ટક્કર આપવા માટે ઉતરેલી બજાજ ઓટો લિમિટેડ જે દેશની બીજી સૌથી મોટી દ્રિચક્રી વાહન નિર્માતા કંપની છે.

બજાજ ઓટોની 2011 સુધી રૈનો નિસાનની સાથે મળીને નાની કાર બજારમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. આ કારની કીમત પણ 2500 ડોલર હશે અને તેનું કોડ નામ યૂએલસી રાખવામાં આવ્યું છે.

એટલે કે, નાની કારનું બજાર મોટું થઈ રહ્યું છે. ભારતીય મધ્યમવર્ગે ટાટાની નૈનો મારફત કારના માલિક હોવાનું જે સ્વપ્નું સજાવ્યું બજાજ ઓટોએ તેમાં નવા રંગ ભરી દીધા છે.

ટાટાની નેનો આ વર્ષે બજારમાં આવવાની છે અને તે દુનિયાની સૌથી સસ્તી કાર હશે. તેની કિમત પણ 2500 ડોલર એટલે એક લાખ રૂપિયાથી જ શરૂ થશે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
સેંસેક્સમાં ઘટાડો થંભ્યો
હીરોનું 70 હજાર વાહન વેંચવાનું લક્ષ્ય
ચાલું વર્ષે ઘંઉની આયાત નહીં : પવાર
પેપ્સિકો-કોકાકોલાની રચનાત્મક રણનીતિ
પેરામાઉંટ કરશે 1100 કરોડનું રોકાણ
એરટેલનું એપલ સાથે જોડાણ
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - વિવાદ તથા મતભેદ વધે. પારિવારીક અસંતોષ તથા મનમોટાવ રહે. ઉત્સાહ તથા આત્મવિશ્વાસ ખામી...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ખાનગી હવાઈમથકોને મંજૂરી
સરકારે દેશમાં ખાનગી ઉપયોગ માટે હવાઈ મથકો, હવાઈ માર્ગો અને..
હોંડા પણ કારોંની કીમત વધારશે
સાઈકલ થઈ શકે છે મોંઘી
મનોરંજન
નવી ફિલ્મ - અર્જુન એક ગેરજવાબદાર અને મનમોજી પ્રકારનો વ્યક્તિ છે. ગંજીપત્ત મારફત તે નાણા...
આગળ વાંચો|ઘણું બધુ...
Marketplace